દેશ કા લોહા એવા ટાટા વ્હીકલની મજબૂતાઇ ઉપરાંત મોટું ડિસ્કાઉન્ટ, ઝીરો ડાઉન પેમેન્ટ, ઓછો વ્યાજદર અને આકર્ષક એક્સચેન્જ ઓફર સહિતના અનેક ફાયદાઓ ACE, INTRA અને YODHAના તમામ વેરીએન્ટ ઉપલબ્ધ : રીપેરીંગ માટેનો વર્કશોપ અને કંપનીના જેન્યુન સ્પેરપાર્ટ્સ પણ મળશે : વાહનમાં સબસીડી પણ શરતોને આધિન મળવાપાત્રમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે કોમર્શિયલ વ્હીકલ ખરીદવા છે ? તો ટાટા મોટર્સ - જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સમાં આવી જાવ. અહીં રિપબ્લિક ડે ધમાકા ઓફર્સ ચાલી રહી છે. જેમાં અઢળક ફાયદાઓ મળી રહ્યા છે. તો આજે જ શો-રૂમ ખાતે પધારી ટેસ્ટ ડ્રાઇવ લઈ જુઓ. મોરબીમાં શનાળા ચોકડી પાસે પરફેક્ટ નેક્સા શો-રૂમ પાસે ટાટા મોટર્સ- જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ કાર્યરત છે. અહીં ACE CNG 2.0 (PETROL+CNG), INTRA V20 (PETROL + CNG), TATA YODHA 2.0, ACE EV સહિતના કોમર્શિયલ વ્હીકલ ઉપલબ્ધ છે. ઉપરાંત અહીં રીપેરીંગ માટે વર્કશોપ પણ છે. કંપનીના જેન્યુન સ્પેરપાર્ટ્સ પણ મળે છે. ટાટાની મજબૂતાઈથી સૌ કોઈ વાકેફ છે. અહીંના વ્હીકલમાં એ દાયકાઓ જૂનો ટાટાનો વિશ્વાસ અને ઉપરાંત બીજા અનેક ફાયદાઓ મળવાના છે. અહીં રિપબ્લિક ડે નિમિત્તે ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે ઝીરો ડાઉન પેમેન્ટ અને ઓછા વ્યાજ દર આપવામાં આવી રહ્યો છે. સાથે આપનું જુના વાહન ઉપર આકર્ષક એક્સચેન્જ ઓફર પણ મળશે. સાથે સબસીડી પણ શરતોને આધિન મળવા પાત્ર છે.________________________તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો(Brokers અને DSA આવકાર્ય)ટાટા મોટર્સ જીતેન્દ્ર ઓટોમોબાઈલ્સપરફેક્ટ નેક્સાની બાજુમાં, શનાળા ચોકડી, મોરબી હિરેનભાઈ ભટ્ટમો.નં.75729 70081________________________ગૂગલ મેપ : g.co/kgs/n9kVymo________________________કેટલોગ :wa.me/c/917572970081________________________વોટ્સએપ : chat.whatsapp.com/F6yTGeKWdjn9fcHoKqbJtQ________________________