સ્કેચર્સ, પુમા, એડીડાસ, બાટા, વેફાઈન્ડર્સ, નાઇક, શૂઝ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક ફક્ત રૂ. 499 થી શરૂ : . 2000ની નોટ અને રૂ.10ના સિક્કા અહીં સ્વીકાર્ય મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં સમર સિઝનનો સેલ હવે ફક્ત બે દિવસ તા.4 અને 5 જૂન રહેશે. આ સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને 10000નું ઇનામ આપવામાં આવશે. અહીં મેન્સ શર્ટ, ટી શર્ટ, ટ્રેક શોર્ટ્સ ફક્ત રૂ. 299 થી શરૂ થાય છે. રેયમન્ડ, કલરપ્લસ અને એરોના શર્ટ, ટ્રાઉઝર, શોર્ટ્સ, ટી શર્ટ, વેસ્ટ કોટ ફક્ત રૂ. 499 થી શરૂ થાય છે. અહીં શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ, ટ્રાઉઝર, શર્ટ, ટ્રેક, શોર્ટની પણ વિશાળ વેરાયટી છે. બ્લેઝર ફક્ત રૂ. 999 થી શરુ થાય છે. કુર્તા, પાયજામા,પણ 999 થી શરૂ થાય છે સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, S થી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XLના શર્ટ શૂઝમાં 12 અને 13 નંબર સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. સેલ રવિવારે પણ ચાલુ રહેશે. સેલ ફક્ત બે દિવસ માટે જ હોય, આજે જ પધારી શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે ADDRESS SHIV HALL SKY MALL NI SAME VINAYAK HONDA NI BAJUMA SANALA ROAD MORBI 9375762876