જેન્ટ્સવેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, હેન્ડીક્રાફ્ટ, માટીની આઇટમો, રમકડાં, નમકીન, મસાલા, અથાણા, પ્લાસ્ટિકની ઘર વપરાશની ચીજો સહિતની વસ્તુઓના અલગ અલગ 44 જેટલા સ્ટોલ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે શોપિંગનો સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે :'મોરબી કાર્નિવાલ એક્ઝિબિશન'માં એકથી એક ચડિયાતી આઇટમોનો ખજાનો મુકવામાં આવ્યો છે. આ એક્ઝિબિશન થોડા દિવસો જ ચાલવાનું હોય આજે જ પરિવાર કે મિત્રો સાથે પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં 'મોરબી કાર્નિવાલ એક્ઝિબિશન' ચાલુ થયું છે. આ એક્ઝિબિશન તા. 10 ડિસેમ્બર સુધી જ ચાલવાનું છે. અહીં જેન્ટ્સવેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, હેન્ડીક્રાફ્ટ, ઘર સજાવટ, માટીની આઇટમો, રમકડાં, નમકીન, મસાલા, અથાણા, પ્લાસ્ટિકની ઘર વપરાશની ચીજો સહિતની વસ્તુઓના અલગ અલગ 44 જેટલા સ્ટોલ છે.અહીં માત્ર 20 રૂપિયા વાળી વસ્તુઓની 800થી વધુ વેરાયટી મળશે. જેન્ટ્સવેરમાં ખાદી અને કોટન કુર્તા, શર્ટ અને લેડીસવેરમાં પણ કુર્તી અને ખાદીની અનેક વેરાયટી અહીં છે. આ ઉપરાંત બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ છે. હાલ દરરોજ અનેક લોકો આ એક્ઝિબિશનમાં આવી મનભરીને શોપિંગ કરી રહ્યા છે. જો તમે હજુ સુધી આ એક્ઝિબિશનની મુલાકાત લીધી નથી, તો આજે જ મુલાકાત લ્યો. મોરબી કાર્નિવાલ એક્ઝિબિશનસ્કાય મોલની બાજુમાં,શનાળા રોડ, મોરબી.મો.નં.97253 99999