રૂ. 899ની ખરીદી ઉપર મળશે લક્કી ડ્રો કુપન : ગ્રોસરી અને હાઉસહોલ્ડની વિશાળ રેન્જ ધરાવતો એકમાત્ર સુપર માર્કેટ મોલ : વર્ષના 365 દિવસ હંમેશા ગ્રાહકો માટે ફાયદો આપતી ડિલ્સ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના એસપી રોડ ઉપર હાર્ટી માર્ટ મેગા મોલ કાર્યરત છે. આ મોલ ગ્રોસરી અને હાઉસહોલ્ડની વિશાળ રેન્જ ધરાવતો એકમાત્ર સુપર માર્કેટ મોલ છે. અહીં વર્ષના 365 દિવસ હંમેશા ગ્રાહકો માટે ફાયદો આપતી ડિલ્સ ઉપ્લબ્ધ હોય છે. હાલ અહીં ગ્રોસરી સહિતની આઇટમો ઉપર ભારેખમ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. સાથે અહીં રૂ. 899ની ખરીદી ઉપર લક્કી ડ્રો કુપન ફ્રી આપવામાં આવી રહ્યું છે. ડ્રો તા.25 જુનને રવિવારના રોજ મોલમાં જ લાઈવ યોજાશે. તો એક વખત મોલની મુલાકાત જરૂર લ્યો. ◆પેમ્પર્સ બેબી પેન્ટ્સમાં 25% સુધીનું ડિસ્કાઉન્ટ ◆મેમ્મી પોકો બેબી પેન્ટ્સ ઉપર 15થી 30 % ડિસ્કાઉન્ટ ◆ડુબીડુ બેબી પેન્ટ્સમાં 50% ઓફ ◆કોલગેટ મેક્સફ્રેશ રેડ 150 ગ્રામ +150 ગ્રામમાં 30% ઓફ ◆કોલગેટ 200 ગ્રામ + 200 ગ્રામ + 100 ગ્રામમાં 22% ઓફ ◆ડાબર રેડ જેલ કોલગેટમાં 50% ઓફ ◆કિસાન ટોમેટો કેચઅપ 1.2 કિગ્રા માત્ર રૂ.120માં ◆ચરક મીઠું 1 કિલો માત્ર રૂ. 64માં ◆Eatera નમકીનમાં ફેમેલી પેકમાં 20% ઓફ ◆પ્લાસ્ટીક બોટલ એશિયનમાં 50% ઓફ ◆હોટ એન્ડ કોલ્ડ એશિયન બોટલમાં 42% સુધી ડિસ્કાઉન્ટ ◆પ્લાસ્ટિક લન્ચ બોક્ષની અવનવી વેરાયટીઓમાં પણ 10% ડિસ્કાઉન્ટ ◆સેલો અને મિલ્ટોનમાં 15થી25% નું ડિસ્કાઉન્ટ ◆બ્રિટાનીયા વેફર બિસ્કિટમાં 50 % ઓફ ◆પાર્લે હાઇડ એન્ડ સિક મોટા પેકમાં 50% ઓફ ◆પાર્લે હાઇડ એન્ડ સિક બ્લેક બોર્નબોનમાં 50% ઓફ ◆મોપ્ઝ ટાઇલ્સ ક્લીનર બાય વન ગેટ વન ફ્રી ◆એક્સપેલ્ઝ ટોયલેટ ક્લીનર બાય વન ગેટ વન ફ્રી ◆શિન્ઝ કલાસ ક્લીનર બાય વન ગેટ વન ફ્રી ◆ન્યુફિલ XXL 40 પેડ્સ માત્ર રૂ. 115માં ◆ન્યુ ફિલ XXXL 40 પેડ્સ માત્ર રૂ. 122માં ◆મામા અર્થની પ્રોડકટ ઉપર 10% ઓફ ◆ડોયકેર સાબુમાં બાય 1 ગેટ 1 ફ્રી ◆સનસિલ્ક શેમ્પૂ 1 લીટરમાં બાય 1 ગેટ 1 ફ્રી ◆ટ્રેસમી શેમ્પુ 1 લીટરમાં બાય 1 ગેટ 1 ફ્રી ◆હેડ એન્ડ સોલ્ડર શેમ્પુ 650 મિલીમાં બાય 1 ગેટ 1 ફ્રી ◆ક્લિનિક પ્લસ શેમ્પુ 1 લીટરમાં 45% ઓફ ◆લોરીયલ 6 ઓઇલ શેમ્પુ 1 લીટરમાં 50% ઓફ ◆પાવડરમાં પણ ભારેખમ ડિસ્કાઉન્ટ હાર્ટી માર્ટ મેગા મોલ 9-એકર્સ, એસપી રોડ, રવાપર રોડ, મોરબી મો.નં. 8140726001