રૂ. 12000નું કેશ ડિસ્કાઉટ અને એક્સચેન્જ બોનસ પણ : TORK મોટર્સનું મેડ ઇન ઇન્ડિયા બાઇક, ફૂલ ચાર્જ ઉપર 150 કિમિ ચાલવાની ક્ષમતા : ટેસ્ટ રાઈડ ઉપર આકર્ષક ભેટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પેટ્રોલવાળા બાઇકને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. કારણકે સિદ્ધિ વિનાયક બાઇક નવરાત્રીએ ઇ-બાઇક વસાવવાનો સુવર્ણ અવસર લઈને આવ્યું છે. અહીં નવરાત્રી ધમાકા ઓફર હાલ મુકવામાં આવી છે. જેનો લાભ લેવા આજે જ પધારો. મોરબીમાં કાર્યરત સિદ્ધિ વિનાયક બાઇકમાં TORK મોટર્સના મેઇડ ઇન ઇન્ડિયા ઇ-બાઇક મળે છે. આ કંપનીનું હાલ KRATOS R મોડેલ હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. જે ફૂલ ચાર્જમાં જેન્યુન 150 કિમિ ચાલે છે. ઉપરાંત 105ની ટોપ સ્પીડ, એક્ઝાલપલ્સ મોટર, 38 એનએમ ટોર્ક સહિતના ફીચર્સ ધરાવે છે.ઇ-બાઇક ઉપર રૂ.12 હજાર કેશ ડિસ્કાઉટ અને એકચેન્જ બોનસ આપવામાં આવે છે. સાથે આની ટેસ્ટ રાઈડ ઉપર પણ આકર્ષક ભેટ આપવામાં આવે છે. તો કોઈ પણ બાઇક લેતા પૂર્વે આ બાઇકની ટેસ્ટ રાઈડ એક વખત અવશ્ય લઈ જુઓ.TORK મોટર્સનીલકંઠ સ્કવેર, બુદ્ધા રોડ,શનાળા ચોકડી પહેલા, રવાપર રોડ, મોરબીમો.નં.7227020893મો.નં.7670081700