રૂ.7000 એક્સચેન્જ બોનસ રૂ.1500નું કેશ બેક -પ્રિ એપૃવડ કસ્ટમર રૂ.7000ની ફ્રી એક્સ્ટેન્ડેડ વોરંટી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવવાની સુવર્ણ તક આવી છે. કારણકે જય ગણેશ એથરમાં ધમાકા ઓફર્સ શરૂ થઇ ગઈ છે. તો આજે જ ખ્યાતનામ એથર કંપનીનું ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરો. મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ ઉપર જય ગણેશ હીરોની બાજુમાં કંડલા બાયપાસ ઉપર જય ગણેશ એથર કાર્યરત છે. જ્યાં ખ્યાતનામ એથર કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર મળે છે. અહીં 450 + અને 450 X એ બે મોડલ ઉપ્લબ્ધ છે. જેના ઉપર હાલ ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં રૂ.7000 એક્સચેન્જ બોનસ, રૂ.1500નું કેશ બેક -પ્રિ એપૃવડ કસ્ટમર અને રૂ.7000ની ફ્રી એક્સ્ટેન્ડેડ વોરંટીનો લાભ મળે છે. આ ઓફર્સ 20 જાન્યુ. સુધી જ ઉપ્લબ્ધ છે. વધુમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર સરકારી સબસીડીનો લાભ પણ મળવાપાત્ર છે. એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી લાઈફ અને પિક અપ સૌથી શ્રેષ્ઠ છે. તો આજે જ પેટ્રોલવાળા વાહનને અલવિદા કહીને લાંબા ફાયદા માટે એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવો. વધુ વિગત માટે 9712012044 9712012043