કાલથી બે દિવસ ચાલશે કાર્નિવલ : કોઈ પણ ટુ વ્હીલરની ખરીદી ઉપર રૂ. 2500નું એક્સચેન્જ બોનસ જુપીટર માત્ર રૂ. 9999માં, માત્ર 6.99 ટકા વ્યાજદર અને 0 પ્રોસેસ ફી આ ત્રણમાંથી કોઈ પણ એક ઓફર્સનો લાભ પસંદ કરી શકાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ટુ વ્હીલર્સ ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે શહેરના જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા કાલથી બે દિવસ ડિસેમ્બર કાર્નિવલ મહાલોન કમ એક્સચેન્જ મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્નિવલમાં આપનું મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો અને ઓફર્સનો લાભ મેળવો. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ દ્વારા શનાળા રોડ ઉપર સરદારબાગ સામે તા.17ને શુક્રવાર તેમજ તા.18ને શનિવાર આ બે દિવસ ડિસેમ્બર કાર્નિવલ મહાલોન કમ એક્સચેન્જ મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ વાહનની ખરીદી ઉપર રૂ. 2500નું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે. આ સાથે ત્રણ ઓફર્સ પણ રજૂ કરવામાં આવી છે. જેમાંથી કોઈ એક ઓફર્સનો લાભ ગ્રાહક લઈ શકશે. આ ત્રણ ઓફર્સમાં જુપીટર માત્ર રૂ. 9999ના ડાઉન પેમેન્ટ ઉપર, લોનમાં માત્ર 6.99 ટકા વ્યાજદર અને 0 પ્રોસેસ ફીનો સમાવેશ થાય છે. વધુમાં આ કાર્નિવલમાં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. માટે આ કાર્નિવલનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી. વધુ વિગત માટે મો.નં. 8849602098 અથવા 8401468276 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. કાર્નિવલ સ્થળ સરદારબાગ સામે, શનાળા રોડ, મોરબી TVSની નવી લોન્ચ થયેલી રાઈડર-125 બાઈકનું બુકીંગ શરૂ