રિયલ ડાયમંડની જવેલરીમાં મજૂરી ઉપર 100 ટકા ડિસ્કાઉન્ટ : ગોલ્ડ જવેલરીમાં મજુરી ઉપર 20થી 40 ટકાનું ડિસ્કાઉન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધનતેરસ પહેલા પુષ્ય નક્ષત્રના શુભ સંયોગે સોનાની ખરીદી કરવી શ્રેષ્ઠ છે. ત્યારે મોરબીવાસીઓ માટે આ શુભ અવસરે ખરીદીનો સુવર્ણ અવસર J.P. જવેલર્સ લઈને આવ્યું છે. જેમાં મનમોહક આભૂષણો ઉપર આકર્ષક ઓફર્સ મુકવામાં આવી છે. જે અંતર્ગત રિયલ ડાયમંડની જવેલરીમાં મજૂરી ઉપર 100 ટકા ડિસ્કાઉન્ટ તેમજ ગોલ્ડ જવેલરીમાં મજુરી ઉપર 20થી 40 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રને સૌથી શુભ અને માંગલિક મનાય છે. પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહેવાય છે. આ નક્ષત્ર એટલું શુભ છે કે જે દિવસે આ નક્ષત્ર પડે તે દિવસ પંચાંગ જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે. આ શુભ અવસરે કરાયેલી ખરીદી સમૃદ્ધિ કારક હોવાનું મનાય છે પુષ્ય નક્ષત્રની ધાતુ સોનુ છે જેને ખરીદવાથી આધ્યાત્મિક લાભ થાય છે. જેને ધ્યાનમાં લઈને J.P. જવેલર્સ દ્વારા સોનાના આભૂષણો ઉપર આકર્ષક ઓફર્સ મુકવામાં આવી છે. મોરબીમાં નહેરુ ગેટ પાસે સોની બજારમાં J.P. જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને શ્રેષ્ઠ જવેલરી અને સંતોષકારક સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. આ જવેલર્સમાં આભૂષણોનું ખૂબ મોટું કલેક્શન છે જેમાં જડતર, એન્ટીક, રિયલ ડાયમંડ, રિયલ પોલકી, સોરસકી, બેંગલ, ખાખો મોતી સહિતના કલેક્શનનો સમાવેશ થાય છે. અહીં 916 ગવર્મેન્ટ માન્ય HUID 22 કેરેટના તથા 18 કેરેટ ROSE GOLD સોનાની જવેલરી મળે છે. J.P. જવેલર્સ સરકાર માન્ય 916 BIS હોલમાર્ક ધરાવે છે. અહીંના આભૂષણોનું ક્લેકશન જોવા જેવું છે.જેમાં સતત અપડેશન પણ થતું રહે છે. તો આજે જ પુષ્ય નક્ષત્રમાં અહીં સોનાના આભૂષણોની ખરીદી કરવા પધારો. વધુ વિગત માટે મો.નં. 9978946000, 9898033685 અથવા 9825262837 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ફેસબુક લિંક https://www.facebook.com/JPJewellersMorbi/ ઇન્સ્ટાગ્રામ લિંક https://instagram.com/jp_jewellers_morbi?utm_medium=copy_link