18 અને 22 કેરેટ ગોલ્ડ જવેલરીમાં મેકિંગ ચાર્જીસ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ : લેડીઝ અને જેન્ટ્સ જવેલરીનું એકથી એક ચડિયાતું કલેક્શન : 56 વર્ષનો વિશ્વાસ, અધધધ 2.50 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અક્ષય તૃતીયા એટલે સોનુ ખરીદવાનો સુવર્ણ અવસર. તેમાંય આ દિવસે જો ધમાકેદાર ઓફર્સ મળી જાય તો બીજું શું જોઈએ. જેથી સમ્રાટ જવેલર્સ માનવંતા ગ્રાહકો માટે આ દિવસે ખાસ ઓફર લઈને આવ્યું છે.મોરબીના સોની બજાર અને રવાપર રોડ ઉપર સમ્રાટ જવેલર્સ કાર્યરત છે. 56 વર્ષમાં સમ્રાટ જવેલર્સે 2.50 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. તા.10ના રોજ બન્ને બ્રાન્ચ ઉપર 18 કેરેટ તથા 22 કેરેટ ગોલ્ડ જવેલરીના મેકિંગ ચાર્જ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.અહીં એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લેશે. તો સોનાના આભૂષણો ખરીદતા પૂર્વે અહીંની એકવાર મુલાકાત જરૂર લેજો. તેમ એક યાદીમાં જણાવાયું છે.સમ્રાટ જવેલર્સ બ્રાન્ચ -1 સાધના કોમ્પ્લેક્ષ, બાપા સીતારામ ચોક,રવાપર રોડ, મોરબીબ્રાન્ચ -2 નહેરુ ગેટ પાસે,સોની બજાર, મોરબીમો.નં.9114223344મો.નં.6357223344