લેબર ચાર્જ ◆ 22 કેરેટ ગોલ્ડ ઉપર રૂ. 449/ ગ્રામ ◆ 18 કેરેટ ગોલ્ડ ઉપર રૂ. 549 /ગ્રામ ◆ રિયલ ડાયમંડ જવેલરી ઉપર 0 લેબર ચાર્જ આભુષણોનું વિશાળ કલેક્શન : સોનાની ખરીદી બાદ કોઈ પણ સર્વિસની ચિંતા નહિ રહે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનું વિશેષ મહત્વ છે. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજ તિથિ પર આવતા આ પર્વે સોના-ચાંદીની ખરીદી કરવી એકદમ શુભ માનવામાં આવે છે. ત્યારે મોરબીમાં શ્રેષ્ઠ કિંમતે સોનું ખરીદવાનું વિશ્વાસનીય સ્થળ એટલે JP જવેલર્સ. જે વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી છે. મોરબીમાં નહેરુ ગેટ પાસે, સોની બજારમાં J.P. JEWELLERS વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને સંતોષકારક જવેલરી,અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. હાલ અહીં અખાત્રીજની ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં ગોલ્ડ જવેલરીમાં 22 કેરેટ ગોલ્ડ ઉપર માત્ર 449 પ્રતિ ગ્રામ તથા 18 કેરેટ ગોલ્ડ ઉપર માત્ર રૂ. 549 પ્રતિ ગ્રામ લેબર ચાર્જ રાખવામાં આવ્યા છે. જ્યારે રિયલ ડાયમંડ જવેલરી ઉપર 0 લેબર ચાર્જ મુકવામાં આવ્યા છે. આ ઓફર તા.17થી 22 એપ્રિલ સુધી જ રહેશે. તો જલ્દી કરો. આકર્ષક જવેલરી ખરીદવાનો આ સુવર્ણ અવસર છે. તો આજે જ પધારો. સૌરાષ્ટ્રના સૌથી વિશ્વાસપાત્ર ગણાતા, જે.પી. જવેલર્સમાં ઉપલબ્ધ કલેક્શન ● એન્ટીક કુંદન જડતર કલેકશન ● રાજપુતાના કલેકશન ● રિયલ ડાયમંડ કલેકશન ● બ્રાઈડલ કલેકશન ● ખાખુમોતી કલેક્શન ● ઈટાલીયન જવેલરી ● રોઝ ગોલ્ડ જવેલરી ● રિયલ પોલકી ડાયમંડ જવેલરી ● બીકાનેર જવેલરી ● જલ, ચુંદડી, છાબનું વિશાળ કલેક્શન અહીં ભારત સરકાર દ્વારા માન્ય, 22 કેરેટ 916 BIS HALLMARK HUID 18 કેરેટ 750 BIS HALLMARK HUID 24 કેરેટ 999 ની લગડી Real Diamond IGI sertified તથા દરેક જવેલરી સર્ટીફાઈડ મળે છે. એડ્રેસ:- સોની બઝાર, નેહરૂ ગેટ પાસે, મોરબી મો.નં. :- 98252 62837 મો.નં. :- 99789 46000 મો.નં. :- 98980 33685 ફોન નં. :- 02822 - 233685 ફેસબુક https://www.facebook.com/JPJewellersMorbi/ ઇન્સ્ટાગ્રામ https://instagram.com/jp_jewellers_morbi?utm_medium=copy_link વેબસાઈટ https://jpjeweller.com/