14 અને 15 જુલાઈએ ભવ્ય 'એક્સચેન્જ કાર્નિવલ'નું આયોજન: 10000 સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક અને માત્ર 4999 ના ડાઉનપેમેન્ટમાં ટુ-વ્હીલર ઘરે લઈ જવાની સુવર્ણ તકમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ભગવાન જગન્નાથની રથયાત્રાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે મોરબીવાસીઓ માટે રથયાત્રા નિમિત્તે મોરબીના પ્રખ્યાત અને લોકોના સૌથી વિશ્વાસપાત્ર ટુ-વ્હીલર શોરૂમ 'વિનાયક હોન્ડા' દ્વારા ગ્રાહકો માટે એક સ્પેશિયલ ઓફર રજૂ કરવામાં આવી છે.ગ્રાહકોને ઉત્તમ સર્વિસ, પારદર્શક વહીવટ અને વેચાણ પછીની શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે વિનાયક હોન્ડા મોરબીમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. મોરબીમાં જ્યારે પણ નવું વાહન લેવાની વાત આવે ત્યારે લોકોની પહેલી પસંદ વિનાયક હોન્ડા જ હોય છે, ત્યારે આ પવિત્ર તહેવાર પર તેઓ ફરી એકવાર પોતાના ગ્રાહકોના દિલ જીતવા આકર્ષક ઓફર્સ લઈને આવી ગયા છે. અહીં એક્ટિવા 110, એક્ટિવા 125, Dio, શાઇન 100, શાઇન 125, Livo, SP 125, CB 125 Hornet, Hornet 2.0 ઉપર આકર્ષક ઓફર્સ શરૂ થવા જઈ રહી છે. 14થી 15 જુલાઈ એક્સચેન્જ કાર્નિવલ અને આકર્ષક ઓફર્સવિનાયક હોન્ડા ખાતે આગામી 14 અને 15 જુલાઈ 2026 ના રોજ 'એક્સચેન્જ કાર્નિવલ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમે તમારી જૂનું ટુ-વ્હીલર આપીને નવુ હોન્ડાનું ટુ-વ્હીલર એકદમ સરળતાથી અને શ્રેષ્ઠ ભાવે ઘરે લઈ જઈ શકો છો.● ક્રેડિટ કાર્ડ EMI પર 10000 સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક (IDFC FIRST Bank અને HDFC Bank ક્રેડિટ કાર્ડ પર માન્ય)● માત્ર 4999 ના સાવ ઓછા ડાઉનપેમેન્ટથી નવુ ટુ-વ્હીલર ખરીદવાની તક● માત્ર 6.99% ના અત્યંત આકર્ષક અને ઓછા વ્યાજદરે લોન● 100% લોન સુવિધા ઉપલબ્ધ● નવી ગાડીની દરેક ખરીદી પર આકર્ષક હેલ્મેટ બિલકુલ ફ્રીવિનાયક હોન્ડાની આ શ્રેષ્ઠ ઓફરનો લાભ લઈને મોરબીવાસીઓ પોતાના નવા વાહનનું સપનું સાકાર કરી શકે છે અને રથયાત્રાના પર્વની ઉજવણીને બમણી કરી શકે છે.શનાળા રોડ : મો.9898220050મોરબી -2 : મો.75676 00091મહેન્દ્ર ડ્રાઇવ : મો.93275 45145ટંકારા : મો.7623011139