મેગા ડિસ્કાઉન્ટ, આકર્ષક એક્સચેન્જ ઓફર અને સરળ ફાયનાન્સનો મળશે લાભ : ચેતક ઇવી, ફ્રીડમ સીએનજી, પલ્સર, પ્લેટીના, સિટી 110 એક્સમાંથી આપના મનપસંદ ટુ-વ્હીલરની ટેસ્ટ ડ્રાઇવ લેવા આજે જ પધારોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સુપ્રસિદ્ધ શિવમ બજાજમાં મહાશિવરાત્રીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દરેક ટુ-વ્હીલર્સમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સ સાથે સરળ ફાયનાન્સનો લાભ આપવામાં આવશે. તો આપનું મનપસંદ ટુ-વ્હીલર ખરીદવા જરૂર પધારો. મોરબી- રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા રોડ પર HDFC બેન્ક પાસે શ્રી દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં શિવમ બજાજનો શો-રૂમ કાર્યરત છે. આ શો-રૂમમાં બજાજના તમામ ટુ-વ્હીલર્સના મોડેલ્સ તમામ કલરમાં ઉપલબ્ધ છે. અહીં મહાશિવરાત્રીની ધમાકેદાર ઓફર હેઠળ ટુ-વ્હીલર ઉપર મેગા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે આકર્ષક એક્સચેન્જ ઓફર્સ પણ છે. ઉપરાંત સરળ ફાયનાન્સ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.અહીં પલ્સર, પ્લેટીના, સિટી 110 એક્સ સહિતના તમામ મોડેલ્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં પેટ્રોલના વધતા જતા ભાવ સામે રાહત આપનાર વિશ્વની પ્રથમ સીએનજી બાઇક એવી ફ્રીડમ 125 પણ ઉપલબ્ધ છે. જેમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે ચેતક ઇવીમાં તો એસેસરીઝ પણ ફ્રી આપવામાં આવો રહી છે. વધુમાં આ શો-રૂમમાંથી બજાજની તમામ સેવાઓ મોરબીવાસીઓને આપવામાં આવી રહી છે. તો હવે આપના જુના ટુ-વ્હીલર્સને અલવિદા કહી ફાયદા સાથે નવા ટુ-વ્હીલર્સની ખરીદી કરો. શિવમ બજાજ દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523