નાના બજેટમાં પ્રેગ્નન્સી મેળવવા સૌથી નવા અને આધુનિક પ્રયત્ન કરનાર હોસ્પિટલ : અત્યાર સુધીમાં આઇવીએફ દ્વારા 12 હજારથી વધુ બાળકોના જન્મ કરાવવાની સિદ્ધિમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માતૃત્વ મેળવવાનો સુવર્ણ અવસર હવે ઘરઆંગણે આવ્યો છે. કારણકે નોવા વિંગ્સ હોસ્પિટલ દ્વારા રવિવારે નિસંતાન દંપતીઓ માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો મોરબીના નિઃસંતાન દંપતિએ આ કેમ્પનો લાભ અવશ્ય લેવા જેવો છે.રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર બીઆરટીએસ બસ સ્ટોપની સામે, નાણાવટી ચોકમાં જાસલ કોમ્પ્લેક્ષમાં નોવા વિંગ્સ હોસ્પિટલ કાર્યરત છે. જે નાના બજેટમાં પ્રેગ્નન્સી મેળવવા સૌથી નવા અને આધુનિક પ્રયત્ન કરનાર હોસ્પિટલ છે. આ હોસ્પિટલ અત્યાર સુધીમાં આઇવીએફ દ્વારા 12 હજારથી વધુ બાળકોના જન્મ કરાવવાની સિદ્ધિ ધરાવે છે. અહીં આઇવીએફ ઇનફર્ટિલીટી એક્સપર્ટ ડો. સંજય દેસાઈ (MD ગાયનેક) અને ડો. હેમાલી કારીયા (DGO) સેવા આપે છે.આ હોસ્પિટલ દ્વારા મોરબીમાં શનાળા રોડ ઉપર જીઆઇડીસી મેઈન રોડ ઉપર સ્વામિનારાયણ સંસ્કારધામ પાછળ આવેલ સંસ્કાર બ્લડ બેન્ક એન્ડ ઇમેજિંગ સેન્ટર ખાતે તા.7ને રવિવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાંબા સમયથી વ્યંધત્વથી પીડાતા દર્દીઓ , એકથી વધુ વાર આઈયુઆઈમાં નિષ્ફળતા મેળવેલ દર્દીઓ, એકથી વધુ વાર ટેસ્ટટ્યુબ બેબીની સારવાર છતાં નિષ્ફળ રહેલા હોય એવા યુગલો તેમજ માસિક બંધ થઈ ગયું છતાં પણ વૈજ્ઞાનિક ધોરણે સંતાન પ્રાપ્તિ ઇચ્છતી સ્ત્રીઓનું નિદાન કરવામાં આવશે. તો સંતાનપ્રાપ્તિ ઇચ્છતા દંપતિઓ આ કેમ્પનો લાભ જરૂરથી લ્યે.કેમ્પ : તા.7, રવિવારસમય : સવારે 9થી 1સ્થળ : સંસ્કાર બ્લડ બેન્કસ્વામિનારાયણ સંસ્કારધામ પાછળજીઆઇડીસી મેઈન રોડ,શનાળા રોડ, મોરબીરજિસ્ટ્રેશન માટેઅતુલભાઈ નસીતમો.નં.9979476194