બાયર કેવી રીતે શોધવા અને તેની જોડે વાતચીત કેમ કરવી ત્યાંથી લઇ ડોક્યુમેન્ટેશન સુધીની તમામ સંપૂર્ણ માહિતી ટ્રેનિંગમાં અપાશે : ઉદ્યોગકારો, નોકરીયાતો, વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : નવી બેચ ટૂંક સમયમાં થશે શરૂમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં તિર્થ ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટનો પ્રારંભ થયો છે. અહીં ઉદ્યોગકારો, નોકરીયાતો તેમજ વિદ્યાર્થીઓ માટે એક્સપોર્ટ ઈમ્પોર્ટ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મળવાની છે. વધુમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓને અહીં ફીમાં 10% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.આ કોર્સમાં બાયર જોડે વાતચીત કઈ રીતે કરવી, આપણી કઈ પ્રોડક્ટ કઈ જગ્યાએ એક્સપોર્ટ થાય ? એક્સપોર્ટ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે, બાયર કઈ રીતે શોધવા, ગવર્મેન્ટના બેનિફિટ, એક્સપોર્ટ કઈ રીતે કરવું જેવા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપવામાં આવશે.અહીં થીયરી ટ્રેનિંગ સાથે પ્રેક્ટીકલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જેમાં પોર્ટ વિઝીટ, કોલ્ડ સ્ટોરેજ વિઝીટ, તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરવામાં આવશે. સાથે એક્સપોર્ટનું મટીરીયલ, ડોક્યુમેન્ટની સેમ્પલ કોપી, તેમજ ઇન્સ્ટિટયૂટનું સર્ટીફીકેટ આપવામાં આવશે.તિર્થ ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હળવદમાં ભવ્ય સફળતા બાદ મોરબીમાં બીજી બ્રાન્ચ શરૂ કરવામાં આવી રહી છે. જો આપ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપનો અને મોરબીનો ડંકો વગાડવા ઈચ્છતા હોય તો આજે જ રજીસ્ટ્રેશન કરાવી એક્સપોર્ટ ઈમ્પોર્ટન્ટનો કોર્સ જોઈન કરી લ્યો.તિર્થ ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટસ્થળ: ઓફિસ નં.17, પહેલો માળ, માર્કેટિંગ યાર્ડ ગેટની બાજુનું કોમ્પલેક્ષ, શનાળા રોડ, મોરબી મો.નં.90994 25199મો.નં.90994 25126