પ્રીમિયમ અને એક્સકલુસિવ ડિઝાઇનર જવલેરીની વિશાળ રેન્જનો અદ્યતન ડિસ્પ્લે, અલગ અલગ પ્રીમિયમ સિટીંગ લોન્જ, સ્પેશિયલ બ્રાઈડલ લોન્જ અને ચેન્જીગ રૂમની સુવિધા : ઓફર તા.16 સુધી જ ચાલશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગોલ્ડન જ્વેલ્સ'ના રાજકોટ ખાતેના શો-રૂમમાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં મેકિંગ ચાર્જ ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર તા.16 સુધી જ ચાલવાની હોય આજે જ પરિવાર સાથે ખરીદી કરવા પધારો. રાજકોટના કોટેચા ચોકમાં ગોલ્ડન જ્વેલ્સ શો-રૂમ કાર્યરત છે. જ્યાં પ્રીમિયમ અને એક્સકલુસિવ ડિઝાઇનર જવલેરીની વિશાળ રેન્જનો અદ્યતન ડિસ્પ્લે, અલગ અલગ પ્રીમિયમ સિટીંગ લોન્જ, સ્પેશિયલ બ્રાઈડલ લોન્જ અને ચેન્જીગ રૂમની સુવિધા આપશે આપને જ્વેલરીની ખરીદીનો અલગ જ અનુભવ આપે છે. અહીં મેન & વિમેન માટે એન્ટિક, રજવાડી, પોલકી, લાઈટ વેઈટ, વેસ્ટર્ન કલેક્શન અને યુનિક ડિઝાઈન અદ્ભુત કારીગરીનું કલેક્શન મુકવામાં આવ્યું છે. જેમાં ખાસ ઓફર હેઠળ તમામ જવેલરીમાં તા.16 સુધી મેકિંગ ચાર્જ ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગોલ્ડન જવેલ્સનો મુખ્ય શો-રૂમ સુરતમાં ઘોડદોડ રોડ ઉપર કાર્યરત છે. આ સાથે ગોલ્ડન જવેલર્સનો શો રૂમ અમદાવાદ, જામનગર અને રાજકોટમાં પણ કાર્યરત છે. ગોલ્ડન જવેલ્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ અને મોરબી સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના આયોજનો કરવામાં આવતા હોય દેશભરમાં તેનો ગ્રાહક વર્ગ ફેલાયેલો છે. સરનામું : 'ગોલ્ડન જ્વેલ્સ' શોપ નંબર 2, ગ્રાઉન્ડ ફ્લોર, યુનિટી પ્રાઇડ, રાજકોટ નાગરિક બેંકની બાજુમાં, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ સંપર્ક : 9586886875