નાગવા બીચથી માત્ર 4.5 કિમિ અને દીવ ફોર્ટથી 3 કિમિના અંતરે શ્રેષ્ઠ લોકેશનમાં તમામ સુવિધાઓ રેસ્ટોરન્ટમાં ચટાકેદાર પંજાબી, કાઠિયાવાડી, ચાઈનીઝ અને બ્રેક ફાસ્ટ તેમજ સ્નેક્સની આઈટમો ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્રનું નજીકનું શ્રેષ્ઠ ફરવાલાયક સ્થળ એટલે દીવ. અહીં મોરબીવાસીઓ પરિવાર સાથે તથા મિત્રો સાથે પ્રવાસે આવતા જ હોય છે. ત્યારે ખાસ મોરબીવાસીઓ માટે હોટેલ એપલ ઇન ઉત્તમ રહેવાની સગવડ આપી રહ્યું છે. દીવમાં ફુદમ નજીક ગંગેશ્વર મંદિર રોડ ઉપર હોટેલ એપલ ઇન કાર્યરત છે. જ્યાં લિફ્ટ, એસી, 24 કલાક રૂમ સર્વિસ, પાવર બેકઅપ, ડ્રાય ક્લિનિંગ સર્વિસ, બાથરૂમ, પાર્કિંગ, ઇન્ટરકોમ, રેફ્રીજરેશન, લોન્ડ્રી સર્વિસ, આયર્નિંગ સર્વિસ, ન્યૂઝપેપર, ફ્રી વાયફાય, રેસ્ટોરન્ટ, ડાઇનિંગ એરિયા, બાર્બીક્યું, સીસીટીવી, ફાયર સેફટી, સિક્યુરિટી, ફર્સ્ટ એડ સર્વિસ, ડોકટર ઓન કોલ, ટીવી સહિતની અનેક સવલતો છે. અહીં મોરબીવાસીઓ માટે ઉત્તમ રહેવાની સગવડ ઉપલબ્ધ છે. સાથે રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ, પંજાબી, કાઠિયાવાડી તેમજ બ્રેકફાસ્ટ અને સ્નેક્સની આઇટમો ઉપલબ્ધ છે. વધુમાં આ હોટેલનું લોકેશન પણ શ્રેષ્ઠ છે. અહીંથી નાગવા બીચનું અંતર માત્ર 4.5 કિમિ થાય છે. જે વાહનમાં માત્ર 10 મિનિટના અંતરે દૂર છે. જ્યારે દીવ ફોર્ટ માત્ર 3 કિમિ દૂર છે. તો એક વખત અહીંની મહેમાનગતિ જરૂર માણો. વધુ વિગત માટે મો.નં. 9274101101નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. Hotel apple inn 092741 01101 https://maps.app.goo.gl/AcCBk1y2Fi7teTTs6