સિરામિક કોટિંગ પર મેળવો 20% નું જંગી ડિસ્કાઉન્ટ, સાથે 2 વર્ષનું મેન્ટેનન્સ ફ્રી!મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર પ્રેમીઓ માટે એક અત્યંત ખુશીના સમાચાર છે. જો તમે તમારી કારને શોરૂમમાંથી નવી લીધી હોય તેવી જ ચમકદાર અને સ્ક્રેચ-ફ્રી રાખવા માંગતા હોય, તો સનરાઈઝ કાર ડિટેલિંગ (Sunrise Car Detailing) તમારા માટે શ્રેષ્ઠ અને વિશ્વસનીય સ્થળ છે. અહીંના નિષ્ણાત અને અનુભવી સ્ટાફ દ્વારા તમારી કારની એવી માવજત કરવામાં આવે છે કે જોનાર પણ જોતા રહી જાય.20 ટકા ડિસ્કાઉન્ટની ધમાકેદાર ઓફરસનરાઈઝ કાર ડિટેલિંગ દ્વારા મોરબીમાં પહેલીવાર એક શાનદાર ઓફર રજૂ કરવામાં આવી છે. હવે કારના સિરામિક કોટિંગ (Ceramic Coating) પર સીધું 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ કોટિંગમાં 2 વર્ષ સુધી મેન્ટેનન્સ સર્વિસ બિલકુલ સામેલ છે! ઉપરાંત અહીંની મોટી ખાસિયત એ છે કે અહીં 'દરેક કાર માટે સેમ ચાર્જ' રાખવામાં આવ્યો છે. એટલે કે તમારી પાસે હેચબેક, સેડાન કે મોટી SUV કાર હોય, તમામ માટે એક સમાન અને પોસાય તેવો ચાર્જ જ લેવામાં આવશે.સનરાઈઝ કાર ડિટેલિંગની પ્રીમિયમ સર્વિસ:અહીં વિશ્વની નામાંકિત બ્રાન્ડ્સ જેવી કે Audi, BMW, Mercedes, Jaguar, Toyota, અને Hyundai જેવી તમામ કારનું કામ અત્યાધુનિક ટેકનોલોજીથી કરવામાં આવે છે.● Coating (કોટિંગ)● PPF (પીપીએફ - પેઈન્ટ પ્રોટેક્શન ફિલ્મ)● Foam Wash (ફોમ વોશ)● Car Repairing (કાર રિપેરિંગ)● Head Light Buffing (હેડ લાઇટ બફિંગ)● Touching and Colour Work (ટચિંગ અને કલર વર્ક)તો આજે જ તમારી કારને નવો નિખાર આપવા માટે સનરાઈઝ કાર ડિટેલિંગની મુલાકાત લો અને આ આકર્ષક ઓફરનો લાભ ઉઠાવો.સનરાઈઝ કાર ડિટેલિંગCNG પંપ પાસેશનાળા, મોરબીમો.9737437420ઓફર્સ અને સર્વિસ માટે ઇન્સ્ટાગ્રામ આઇડીને ફોલો કરોwww.instagram.com/sunrise_car_detailing_morbi?igsi=MWttbHQ5Y2JleTJidw==#Morbi #MorbiUpdate #SunriseCarDetailing #CarCare #CeramicCoating #CarWashMorbi #AutoDetailing #CarRepairMorbi #Sanala