મોરબી : મોરબીના શોભેશ્વર રોડ, કુબેર ટોકીઝ પાછળ આવેલા મફતિયાપરામાં રહેતી નીલમબેન ઘનશ્યામભાઈ વિરમગામા ઉ.19 નામની યુવતી ગત તા.1 જુલાઈના રોજ પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર ચાલી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે.