મોરબી : મોરબી તાલુકાના જીવાપર(આમરણ) ગામે મારૂતી પ્લાસ્ટીક કંપની નામના કારખાનામાં રહેતી મંગલીબેન જાલમભાઇ આમલીયાર ઉ.20 નામની યુવતીએ ફેકટરીના બંધ ક્વાટર્સમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.