કેમિકલ મુક્ત, ડાયરેક્ટ ફાર્મથી આવેલી મીઠી મધ જેવી કેશર કેરીનું આજે જ બુકિંગ કરોમોરબી : અત્યારે ઉનાળાની સીઝનમાં મોરબીવાસીઓને ગીરની પ્રખ્યાત, ઓરિજિનલ અને 100% ખાતરીવાળી કેશર કેરી સરળતાથી મળી રહે તે માટે હવે ફાર્મની કેરીનું સીધું મોરબીમાં જ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તો કેમિકલથી પકવેલી કેરી છોડી આ નેચરલ કેરી એક વખત ટેસ્ટ અવશ્ય કરી જુઓ..આ કેરી એકદમ મીઠી અને સંપૂર્ણપણે કુદરતી રીતે પકવેલી છે. તેને પકવવા માટે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેથી તમને મળે છે 100% શુદ્ધતા. ડાયરેક્ટ ફાર્મથી આવતી આ 1 નંબર ક્વોલિટીની કેરી સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. ગીરની આ મીઠી મધ જેવી કેશર કેરી જો તમે એક વાર ખાશો, તો તેનો સ્વાદ ક્યારેય ભૂલશો નહીં. ગ્રાહકોને અહીં મીઠાસની સંપૂર્ણ ગેરંટી આપવામાં આવે છે. આ સીઝનનો મર્યાદિત માલ છે. કુદરતી સ્વાદથી ભરપૂર આ ઓરિજિનલ કેશર કેરીનો સ્ટોક પૂરો થાય તે પહેલાં જલ્દીથી મંગાવી લો અને તમારા પરિવાર સાથે ગીરની અસલ કેશર કેરીની મજા માણો.બુકિંગ માટે મો.8000827577