મોરબી : ઘુંટુ નિવાસી ઘનશ્યામદાસ મોહનદાસ રામાવત, તે બિપીનભાઈના પિતાશ્રીનું તા. 26/08/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 28/08/2020ના રોજ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (મો.નં. 82001 90547, 87807 61688)