મોરબી : મોરબી તાલુકાના જાગૃતિ યુવક મંડળ દ્વારા આજે સોમવારે રાત્રે 9.30 કલાકે અત્રેના હનુમાનજી મંદિર ચોક ખાતે પ્રખ્યાત નાટક ઘૂંઘટ ઘરચોળું તેમજ હાસ્ય નાટક કાશી ગાંડી ભજવવામાં આવશે જેથી લોકસંસ્કૃતિના વારસાને જાળવી રાખતા આ કાર્યક્રમમાં સહભાગી બનવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.