ટંકારા : ઘુનડા (ખાનપર) નિવાસી દીક્ષા વિનોદભાઈ જીવાણી, તે વિનોદભાઈની પુત્રી, જશમતભાઈ અને રમેશભાઈની ભત્રીજીનું તા. 27/03/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (વિનોદભાઇ 95868 80980, જશમતભાઈ 95866 99129, રમેશભાઈ 95866 44122)