મોરબી : ફોટામાં દર્શાતા હસમુખભાઈ (પ્રવીણભાઈ) અમરશીભાઈ પરમાર ઉ.વ. 35, તારીખ ૨૭/૫/૧૯ને સોમવારના રોજ કોઈને કહ્યા વિના એમના ઘેર, વણકરવાસ મોરબીથી ચાલ્યા ગયેલ છે. ઘેરથી જતા સમયે એમને સફેદ કલરનો શર્ટ અને જિન્સનું પેન્ટ પહેરેલ છે તથા સાદા ચપ્પલ પહેરેલ છે. જો કોઈ મિત્રો, પરિચિતો કે અન્ય નાગરિકોને જાણ થાય અથવા ફોટામાં દર્શાતો યુવક ક્યાંય જોવામાં આવે તો અમરસીભાઈ મોબાઈલ નંબર 9687515762 અથવા નીતિનભાઈ મો.નં. 7046268005 પર જાણ કરવાની અપીલ કરાઈ છે.