રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ : કોર્પોરેટ અને ગવર્મેન્ટ સર્વન્ટ કસ્ટમરને રૂ.3 હજારનો લાભ : પેટીએમ ઉપર રૂ. 8500 સુધીના વાઉચર મળશે ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં શ્રાવણ માસ નિમિતે માધવ સુઝુકી આકર્ષક સ્કીમ લઈને આવ્યું છે. જેમાં કોઈ પણ મનગમતા વાહન ઉપર ગ્રાહકોને ત્રણ મોટા લાભ આપવામાં આવશે. તો શ્રાવણ માસના પવિત્ર અવસરે વાહન ખરીદી કરી આ ઓફરનો લાભ અવશ્યપણે લેવા જેવો છે. મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકીમાં શ્રાવણ માસના પાવન અવસર નિમિત્તે સ્પેશિયલ ઓફર શરૂ કરાઈ છે. આ ઓફરમાં આપના મનગમતા વાહનની ખરીદી ઉપર રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ, પેટીએમ ઉપર રૂ. 8500 સુધીના વાઉચર તેમજ કોર્પોરેટ અથવા ગવર્મેન્ટ સર્વન્ટને રૂ. 3 હજારનો લાભ આપવામાં આવશે. આ ઓફર 31 જુલાઇ સુધી જ મર્યાદિત છે. તો આ ઓફરનો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો. રાકેશભાઈ પટેલ મો.નં. : 9558817745 વોટ્સએપ : https://bit.ly/2wB5pbg