બજાજના જૂના અને જાણીતા પ્લેટીના 100 તથા પ્લેટીના 110 અને CT 110માં રૂ.3500નું ડિસ્કાઉન્ટ : પલ્સર 125ના તમામ મોડેલમાં રૂ.4000નું ડિસ્કાઉન્ટ : ચેતક ઇલેક્ટ્રિકની એસેસરીઝમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ : ઓફર્સ 14 જાન્યુઆરી સુધી જ ચાલશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દાયકાઓનો વિશ્વાસ અને દેશનું જાણીતું નામ એટલે બજાજ, જેના ટુ-વ્હીલર્સ મજબૂતાઈ અને માઇલેજ બન્નેમાં બેસ્ટ છે. અત્યારે તેના ટુ-વ્હીલર ખરીદવાની સુવર્ણ તક આવી છે. કારણકે બજાજના મોરબીના ઓથોરાઇઝડ શો-રૂમ શિવમ બજાજમાં હાલ બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દરેક ટુ-વ્હીલર્સમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે સરળ ફાયનાન્સનો લાભ આપવામાં આવશે. મોરબીમાં બે સ્થળે શિવમ બજાજના શો-રૂમ કાર્યરત છે. આ શો-રૂમમાં બજાજના તમામ ટુ-વ્હીલર્સના મોડેલ્સ તમામ કલરમાં ઉપલબ્ધ છે. અહીં હાલ ધમાકેદાર ઓફર હેઠળ ટુ-વ્હીલર ઉપર મેગા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં બજાજના પ્લેટીના 100 તથા પ્લેટીના 110 અને CT 110માં રૂ.3500નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પલ્સર 125ના તમામ મોડેલમાં રૂ.4000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે ચેતક ઇલેક્ટ્રિકની એસેસરીઝમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ અપાશે. આ તમામ ઓફર્સ 14 જાન્યુઆરી સુધી જ ચાલવાની છે.આ સાથે અહીં આકર્ષક એક્સચેન્જ ઓફર પણ ચાલી રહી છે. જેમાં તમારા જુના ટુ-વ્હીલર ઉપર આકર્ષક વળતર મળશે. તમામ મોડેલમાં સરળ ફાયનાન્સ પણ ઉપલબ્ધ છે. તો આજે જ શિવમ બજાજમાં પધારી તમારા પસંદનું ટુ-વ્હીલર ફાયદા સાથે વસાવો... શિવમ બજાજ બ્રાન્ચ-1દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523શિવમ બજાજ બ્રાન્ચ-2દુકાન નં.9,10, શિવલિક પ્લાઝા,લખધીરસિંહજી હોસ્પિટલ પાસે,ત્રાજપર ચોકડી, સામાકાંઠે, મોરબીમો.નં.77779 40198