પીપીએફ, રેપિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ સહિતની સર્વિસ સાથે તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ : એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : કારને સુંદરતાની સાથે સુરક્ષા આપવામાં પ્રખ્યાત એવા ડિટેઇલ એક્સપર્ટમાં જર્મન ટેકનિકથી સિરામિક કોટિંગ કરવો અને કારને ટનાટન બનાવો. આ ઉપરાંત અહીં અનેકવિધ સર્વિસ પણ આપવામાં આવે છે. તો આજે જ બુકિંગ કરાવો. મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ગુજરાતમાં એકમાત્ર ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. અહીં સિરામિક કોટિંગ, રબબર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે.અહીં ખાસ જર્મન ટેક્નિકથી સિરામિક કોટિંગ કરવામાં આવે છે. સાથે પીપીએફ તથા રેપિંગ પણ કરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં. 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે. અવનવી ઓફરની વિગત મેળવવા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ https://chat.whatsapp.com/GuGj7VQHaAjBFTR7U6CNQD