ઉમા હોટેલમાં રૂમ્સ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ સહિતની સુવિધા : કોઈ પણ પાર્ટી માટે શ્રેષ્ઠ સ્થળ : મો.નં.9913533162 ઉપર ઓર્ડર કરો અને મેળવો ફૂડની હોમ ડિલિવરી ( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીની ઉમા હોટેલમાં આવેલ રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડીલીવરી સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે. જેથી હવે મોરબીવાસીઓ ઘેર બેઠા પણ ઉમા રેસ્ટોરન્ટનું ટેસ્ટી ફૂડ મેળવી શકશે. 500થી વધુની કિંમતના ફૂડ ઉપર ફ્રી હોમ ડિલિવરી આપવામાં આવશે. તો હવે ઘેર બેઠા ઓર્ડર કરો અને માણો સ્વાદિષ્ટ ફૂડની લિજ્જત. મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી ખાતે આવેલ ઉમા હોટેલ અને રેસ્ટોરન્ટમાં ઇન્ડોર કાર પાર્કિંગ, 24 હવર ઇન રૂમ ડાઇનિંગ, ડોકટર ઓન કોલ, વાઇફાઇ, ટેક્સી એન્ડ ટ્રાવેલ બુકિંગ, ફ્રી લોન્ડરી સર્વિસ, નો રૂમ સર્વિસ ચાર્જ, 24 હવર રનિંગ હોટ એન્ડ કોલ્ડ વોટર સર્વિસ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. અહીં રૂમ્સ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ છે. ઉમા હોટેલમાં કોઈ પણ પ્રસંગે પાર્ટી પણ યોજી શકાય છે. વધુમાં ઉમા રેસ્ટોરન્ટમાં ગુજરાતી, ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાઉભજી, બ્રેકફાસ્ટ તેમજ ઓલ ઇન્ડિયન ડિશ મળે છે. અહીંનું સ્વાદિષ્ટ ફૂડ લોકો ઘરે બેઠા પણ મેળવી શકે તે માટે ખાસ હોમ ડિલિવરી સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં 500થી વધુના ફૂડની ડિલિવરી ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી. રેસ્ટોરન્ટમાં લંચનો સમય સવારે 11થી 3 તથા ડિનરનો સમય સાંજે 6થી 10:30 છે. તો એક વખત અવશ્યપણે ઉમા રેસ્ટોરન્ટ પધારીને અથવા તો મો.નં. 9913533162 ઉપર ઓર્ડર કરીને ઘેર બેઠા મજેદાર ફૂડનો આનંદ માણો.