અદાણી, વારી, ટાટા જેવી બ્રાન્ડેડ કંપનીની સોલાર પેનલ તેમજ ખ્યાતનામ કંપનીના ઇન્વર્ટર, વાયરિંગ તેમજ મજબૂત સ્ટ્રકચર મળી જશે તે પણ 5 વર્ષની તદ્દન ફ્રી સર્વિસ સાથે...મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે સોલાર રૂફટોપ નખાવવું થયું સસ્તું!!! જી હા... હવે સોલાર રૂફટોપ માટે તમારે ક્યાય જવાની જરૂર નથી. ફક્ત સન પાવર એનર્જીનો સંપર્ક કરો, જ્યાં તમને અદાણી, વારી, ટાટા જેવી બ્રાન્ડેડ કંપનીની સોલાર પેનલ તેમજ ખ્યાતનામ કંપનીના ઇન્વર્ટર, વાયરિંગ તેમજ મજબૂત સ્ટ્રકચર મળી જશે એ પણ 5 વર્ષ ની તદ્દન ફ્રી સર્વિસ સાથે અને વ્યાજબી ભાવે...સન પાવર એનર્જી સોલાર ક્ષેત્ર માં 6 વર્ષ કરતા પણ વધુનો બહોળો અનુભવ ધરાવે છે. સોલાર માં તમે સરકાર તરફથી રહેણાંક માટે 78000 ની સબસીડી તેમજ એપાર્ટમેન્ટ માં જનરલ મીટર પર પ્રતિ કિલોવોટ 18000ની સબસિડીનો લાભ મેળવી શકો છો. તો હવે વીજળીના બીલની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે આજે જ સંપર્ક કરોસનપાવર એનર્જીલાતી પ્લોટ -2, મોરબી મો.9998972341