ખીલ, ખીલના ડાઘા, આંખોની આજુબાજુ કુંડાળા અને ચામડી પર થતાં સ્ટ્રેચ માર્કસની પણ અદ્યતન સારવાર ઉપલબ્ધ સેલીબ્રિટી ડોકટર નિશિતા શેઠની DNCC ક્લિનિક અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સફળ થયા બાદ મોરબીમાં પણ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કોસ્મેટિક ક્ષેત્ર આજે વિશ્વ વ્યાપક બ્યુટીફીકેશનનું નવું સરનામું બન્યું છે. ત્યારે આ ક્ષેત્રમાં એક આગવી ઓળખ ધરાવતાં ડો. નિશિતા શેઠ કે જેઓ આ ફિલ્ડમાં સેલીબ્રિટી ડોકટર તરીકે પોતાનું આગવું સ્થાન બનાવી ચૂકયા છે. તેમના દ્વારા તેમના દર્દીઓને નવી ટેકનોલોજીનો લાભ મળે તે માટે તેઓ ગુજરાતના મહાનગરો જેમ કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં એક નવું પગલું ભરવા જઈ રહ્યાં છે. ડીએનસીસી (ડૉ. નિશિતા કોમેટીક કલીનીક) આ ક્ષેત્રનું નામાંકિત કોસ્મેટિક કલીનીક કે જેને પાછલા ૧૮ વર્ષથી અગણીત દર્દીઓને અને સેલીબ્રિટીઓને સંતોષજનક સારવાર પુરી પાડી ગગનચુંબી ઉપલબ્ધી હાંસલ કરી છે. આજે તે ગર્વપૂર્વક એક નવા આત્મવિશ્વાસ સાથે ઓછા વાળ અને ટાલની સમસ્યા ધરાવતા દદીઓ માટે એક અદ્યતન અને ભરોસાપાત્ર પદ્ધતિ BIO DHT (DIRECT HAIRTRANSPLANT) લઈને આવ્યુ છે. આ તેની અત્યાર સુધીની સિદ્ધીઓમાં એક નવું પાનું ઉમેરવા સમાન છે. આવો આ પદ્ધતિ વિશે થોડું જાણીએ!!! (૧) આ પદ્ધતિમાં વાળના મુળ (ROOT)નો માથાથી અલગ રહેવાનો ટાઈમ બહુ ઓછો થઈ જાય છે. (૨) તેમાં સ્પેશ્યલ સાધન જેમ કે CHOIMPLANTOR નો ઉપયોગ થાય છે. CHOI IMPLANTOR શું છે??? આ સાધનથી વાળનું મુળ સીધુ જ જરૂરિયાતવાળા એરિયામાં મૂકી શકાય છે. તેના માટે કોઈ અલગથી જગ્યા બનાવવાની જરૂર નથી પડતી. જેથી સમયની ઘણી બચત થાય છે. વધુમાં ડીએનસીસીના ડો. નિશિતા અને ડો. પ્રશાંત આપની સમક્ષ તમારી સ્કીનની જરિયાત મુજબનાં ખુબ જ અદ્યતન પીલ્સ અને સારવારો ઉમેરવા જઈ રહ્યાં છે. જેમાં ખીલ, ખીલના ડાઘા, આંખોની આજુબાજુ કુંડાળા અને ચામડી પર થતાં STRETCH MARKS (પ્રેગનેનસી પછીના હોર્મોન્સથી થતાં અને વજન ઉતારર્યા પછીના) આ બધાની આગવી સારવાર ઉપલબ્ધ થશે. વિશેષમાં આજના કોરોના કાળમાં કે જેમાં લોકો જયારે કામ અર્થે પણ બહાર જવાનું ટાળે છે ત્યારે આપનો વિશેષ ખ્યાલ રાખીને આપના જ ઘરમાં એ જ વાતાવરણમાં FIRST TIME IN INDIA આપને કેટલીક સારવારો પુરી પાડવા કટીબદ્ધ બન્યા છીએ. જેમાં આપની સમસ્યા અથવા કોઈ ખાસ સ્કીન ટ્રીટમેન્ટ માટે આપ આપના મોબાઈલ ફોન દ્વારા ફોટો પાડી અમોને મોકલો, તે ફોટાનું અમારા નિષ્ણાંત ડર્મેટોલોજીસ્ટ એનાલીસીસ કરી તે મુજબની દવાઓની કીટ ૩ થી ૪ દિવસમાં આપના ઘરે પહોંચાડશે અને કોઈ હેરાનગતિ વગર સમયની બચત થશે. તમારી સુંદર અને મનમોહક સ્કીનનું સપનું સાકાર થશે. અમે વર્ષોથી અનેક શહેરોમાં અમારા દર્દીઓની ઉચ્ચતમ શ્રેણીની હાઈટેક સારવાર એક વાયદા સાથે પુરી પાડતા આવ્યા છીએ. જેને કારણે આજે ૧૫,૦૦૦ થી પણ વધુ લોકો ઉન્મુકત મસ્તક સાથે ટાલના બદલે ઘેરાવાળ સાથે ફરતા જોવા મળી રહ્યાં છે. અમુક સમય બાદ તો તેમના ખુદના સંબંધીઓ તેમના બદલાયેલા ચહેરાને કારણ તેમને ઓળખી શકતા નથી. ત્યારે આવા બનાવો અમારા દર્દીના ચહેરા પર સ્મિત રેલાવે છે અને દર્દીઓનો નવો આત્મવિશ્વાસ અમારા ચહેરા પર સ્મિત રેલાવી દેવાનું કામ કરે છે. આપ પણ આવી કોઈ સમસ્યાથી ગ્રસ્ત છો. તો આજે કલીનીકની મુલાકાત લો અને એક નવા ચહેરા અને આત્મવિશ્વાસ સાથેનું જીવન માણો.