25 વર્ષ સુધી સોલાર પેનલની પર્ફોર્મન્સ વોરંટી : 5 વર્ષ સુધી સંપૂર્ણ સોલાર રૂફ્ટોપ સિસ્ટમની સર્વિસ ફ્રી : સરળ હપ્તે લોન પણ થઈ જશે : હાલ સોલાર સિસ્ટમની કિંમતમાં ઘટાડો, તેમાંય સરકાર તરફથી 78000/- જેટલી સબસિડી મળવાપાત્રમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે 25 વર્ષ સુધી વીજબિલની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગો છો ? તો ગોલ્ડસન સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવો અને ફાયદો મેળવો. ભારત સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં ઘરે ઘરે સૌરઉર્જા પહોંચાડવા પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના-2024 અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગત વર્ષ કરતા આ વર્ષે સોલાર સિસ્ટમની કિંમતમાં થયો ઘટાડો થયો છે. વળી તેમા પણ ભારત સરકાર તરફથી 78000/- સબસિડી મળવાપાત્ર છે.------------------------------------શા માટે ગોલ્ડસન સોલાર સિસ્ટમ મુકાવી ?● 40MM બ્લેક ફ્રેમવાળી મજબૂત સોલાર પેનલ આપતી એકમાત્ર કંપની● 7 વર્ષનો સોલાર ફિલ્ડનો અનુભવ ધરાવતી કંપની● ગોલ્ડસન સોલાર રૂફટોપ પ્લાન્ટ બેટરી વગરનું ઊપકરણ હોવાથી મેઇન્ટનેનન્સની કોઈ ઝંઝટ નહી● 25 વર્ષ સુધી સોલાર પેનલની પર્ફોર્મન્સ વોરંટી● 5 વર્ષ સુધી સંપૂર્ણ સોલાર રૂફ્ટોપ સિસ્ટમની સર્વિસ ફ્રી● હવે સરકારી બેંક દ્વારા સરળ હપ્તે ફક્ત 8.99% કપાત વ્યાજદરે લોન પણ ઉપલબ્ધ છે------------------------------------ગોલ્ડસન સોલારએડ્રેસ:- 4-મહાવીર ચેમ્બર,લાતી પ્લોટ-2 મેઈન રોડ, મોરબીધ્રુવભાઈ પડસુંબિયામો.નં.94090 16021ચંદ્રેશભાઈ હોથીમો.નં.90674 82423વેબસાઈટ : www.goldsunsolar.in(આ પ્રમોશનલ આર્ટિકલ એક જાહેરાત છે. જેમાં જાહેર કરાયેલી વિગત, દાવા, ઓફર કે અન્ય કોઈ માહિતી માટે મોરબી અપડેટ જવાબદાર રહેશે નહીં.)