મો.નં. 9724977160 ઉપર એપોઇટમેન્ટ લઈને વિનામૂલ્યે આયોજિત નિદાન કેમ્પનો લાભ લેવા ડો. વૈશાલી સરડવાની અપીલ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સાવસર પ્લોટમાં આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં સાગર હોસ્પિટલમાં બીજા માળે આવેલ વિનસ સ્કીન ક્લિનિકમાં આજથી નિઃશુલ્ક નિદાન કેમ્પનો પ્રારંભ થયો છે. જે તા.31 સુધી ચાલવાનો છે. આ કેમ્પ રવિવારે પણ કાર્યરત રહેશે. આ જિલ્લાના સૌપ્રથમ ફિમેલ એમડી સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. વૈશાલી સરડવાની સારવારનો લાભ નિઃશુલ્ક મળશે. કેમ્પનો સમય સવારે 9થી 12:30 અને સાંજે 5થી 7:30 સુધી રહેશે. કેમ્પનો લાભ લેવા માટે મો.નં. 9724977160 ઉપર સંપર્ક કરવાનો રહેશે. વિનસ સ્કીન ક્લિનિકમાં ઉપલબ્ધ વિવિધ સારવાર ચામડીના રોગો જેવા કે ખસ, ખરજવું, દાદર, ગુમડા, કરોળીયા, વાઢીયા, એલર્જી વગેરેનું સચોટ નિદાન તથા સારવાર ચામડીના અન્ય હઠીલા રોગો જેવા કે સોરીયાસીસ, લાઈકન પ્લેનસ, પેમ્ફીગસ, સફેદ ડાઘ( કોઢ), વગેરેનું નિદાન તથા સારવાર વાળના રોગો જેવા કે ઉંદરી, ખરતા વાળ, માથામાં ઝુ પડવી, ટાલ, ખોડો થવો વગેરેની સારવાર નખના રોગો જેવા કે નખની ફૂગ, નૈયા પાકવા, બટકણા નખ વગેરેની સારવાર ગુપ્ત રોગો જેવા કે ગુપ્તાંગની જગ્યાએ ખંજવાળ આવવી, મસા થવા, હરપીસ, ચાંદા પડવા, સ્ત્રીઓને સફેદ પાણી પડવું, HIV, SYPHILLS જેવા રોગોનું નિદાન તથા સારવાર ખીલ, ખીલના ડાઘ,ખીલના ખાડાઓ માટે દવાઓ, કેમિકલ પીલિંગ, ડર્મારોલર તથા P.R.P દ્વારા સારવાર શરીર પરના અણગમતા વાળ દૂર કરવા માટે USFDA એપૃવ્ડ અતિ આધુનિક ડાયોડ લેસર દ્વારા સારવાર ચહેરા પરના કાળા ડાઘ(PIGMENTATION), દાઝ પડવી( MELASMA) આંખની આજુબાજુના કાળા કુંડાળા, મોંની આસપાસના કાળા ડાઘ વગેરેની સારવાર સ્કીન પોલીસિંગ, સ્કીન ગ્લો, બેક શાઇનિંગ વગેરે માટે યોગ્ય સારવાર ચેપી તથા બિનચેપી મસા, કપાસી વગેરે માટે RF કોટરી દ્વારા સારવાર ચામડીને લગતા તમામ રોગોનું સચોટ નિદાન, માર્ગદર્શન અને યોગ્ય સારવાર