મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : તમામ રોગોને જડમૂળમાંથી દૂર કરતી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આજે આખા વિશ્વએ અપનાવી છે. જો કે હજુ સુધી મોરબીવાસીઓએ આયુર્વેદ પદ્ધતિથી દુરી બનાવેલી હોય તેઓને આયુર્વેદની નજીક લઈ આવવા શહેરમાં નિરામય આયુર્વેદ અને પંચકર્મ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટર દ્વારા આગામી રવિવારના રોજ ખાસ ફ્રી નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આ લાભ લેવાનું ચૂકશો નહીં. ગુજરાતની સુપ્રસિદ્ધ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરથી ડીગ્રી ધરાવતા ડો. ચિરાગ વિડજા દ્વારા રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ સામે ઇન્ડુસિન્ડ બેંક પાસે પાટીદાર કોમ્પ્લેક્ષમાં આવેલ તેમના નિરામય આયુર્વેદ અને પંચકર્મ કેન્દ્ર ખાતે તા.14ને રવિવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીવાસીઓની આયુર્વેદ પ્રત્યેની ફાકી, ઉકાળા કે ડોસીમાનું વૈદુ જેવી ગેરમાન્યતાઓને દૂર કરવા આ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાહતદરે દવાઓ પણ મળશે. કેમ્પનો લાભ લેવા મો.નં. 7984840322 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. દિવસેને દિવસે વધતા જતા જંતુનાશક દવાઓથી પકવેલા ધાન્યો અને ફાસ્ટફૂડથી શરીરમાં વિવિધરૂપે જમાં થતા ટોક્ષીક દ્રવ્યોને બહાર કાઢવા માટેની પ્રાચીનતમ પંચકર્મ પદ્ધતિથી ડિટોક્ષીફિકેશન કરવાની પ્રક્રિયા અહીં ઉપલબ્ધ છે. દાદર, ખરજવું, સોરીયાસિસ, કોંઢ જેવા ચામડીના રોગોમાં કપિંગ થેરેપી અને રક્તમોક્ષણ પણ અહીં કરવામાં આવે છે. અનિંદ્રા, માઈગ્રેન, ડિપ્રેશન, આચકી જેવા માનસિક રોગો માટે શિરોધારા ચિકિત્સા પણ ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર અને ગર્ભાવસ્થા દરમિયાન મંથલી આયુર્વેદિક ડાયટ ચાર્ટ તેમજ બાળકના આરોગ્યને ધ્યાનમાં રાખીને દર પુષ્ય નક્ષત્રમાં ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ પણ રાખવામાં આવે છે. |||ઉપલબ્ધ વિવિધ સારવાર||| પાંચન તંત્રના રોગો ગેસ, એસીડીટી, કબજિયાત, પેટના ચાંદા, પિતાશયની પથરી, હરસ, મસા, ભગંદર વગેરેમાં ઓપરેશન વિના સારવાર ચામડીના રોગો ધાધર, ખરજવું, શીળસ, સોરીયાસિસ, સફેદ ડાઘ, ખીલ, મુખ પરના કાળા ડાઘ, સફેદ વાળ, ખરતા વાળ વગેરે સ્ત્રી રોગ અને બાળ રોગો વ્યંધત્વ, અનિશ્ચિત માસિક, સફેદ પાણી પડવું, ગર્ભાશયની ગાંઠ, સ્તનની ગાંઠ, ઑવેરીયન સિસ્ટ, કૃમિ શ્વસન તંત્રના રોગો શરદી, ઉધરસ, ટીબી, ન્યુમોનિયા, ટોન્સીલાઈટીસ, અસ્થમા, કોરોના તેમજ તમામ પ્રકારની એલર્જી સાંધાના અને જ્ઞાનતંતુના રોગો સંધિવા, ગઠીયોવા, આમવાત, સાઈટીકા, સરવાઈકલ - સ્પોન્ડીલાઈટીસ, પેરાલિસિસ, સ્લીપ ડિસ્ક વગેરે અન્ય રોગો ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, મેદસ્વીતાપણું, ડિપ્રેશન, માઈગ્રેન જેવા માથાના દુખાવા ગર્ભ સંસ્કાર ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થ બાળકના શારીરિક, બૌદ્ધિક તથા ભાવનાત્મક વિકાસ માટે કરવામાં આવતો સંસ્કાર( જેવું વાવીશું...એવું લણીશુ...) સુવર્ણપ્રાશન 0થી 16 વર્ષની ઉંમરના બાળકને રોગપ્રતિકારક શક્તિ વધારવા પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશન કરાવવું બાળકના હિતમાં છે.