●22 કેરેટ દાગીનામાં માત્ર 9% ઘડામણ ●18 કેરેટ દાગીનામાં ઘડામણમાં 30% OFF બ્રાઇડલ, વિલંધી, કુંદન, સ્વરોસ્કી, જડતર, એન્ટિક, રોઝ ગોલ્ડ, મોન્ઝોમાં એકદમ યુનિક કલેક્શન સૌના મન મોહી લેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે મોરબીવાસીઓ માટે જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે મોરબીના વિશ્વાસપાત્ર એવા JP જવેલર્સમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. આ ઓફર્સ તા.9થી 11 ડિસેમ્બર સુધી જ ચાલવાની છે.મોરબીમાં જવેલર્સની દુનિયામાં ગુંજતું નામ જે.પી. જવેલર્સ જે વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી અધધધ 3 લાખ ગ્રાહકોને સંતોષકારક જવેલરી અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. ત્યારે ગ્રાહકોની લાગણીને ધ્યાનમાં રાખીને વર્ષ 2025ની સૌથી મોટી ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 22 કેરેટ દાગીનામાં ઘડામણ માત્ર 9% રહેશે. જ્યારે 18 કેરેટના દાગીનામાં ઘડામણમાં 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અહીં બ્રાઇડલ, વિલંધી, કુંદન, સ્વરોસ્કી, જડતર, એન્ટિક, રોઝ ગોલ્ડ, મોન્ઝોમાં એકદમ યુનિક કલેક્શન સૌના મન મોહી લેશે. સાથે જ અહીં રિયલ પોલકી, રિયલ ડાયમંડ, ઇટાલિયન કલેક્શનની પણ વિશાળ વેરાયટી છે. તો ગોલ્ડની અવનવી ડિઝાઈનની અનેક આઈટમોમાંથી આપની પસંદ મુજબની ખરીદી ફાયદા સાથે કરવાનો લ્હાવો ચૂકતા નહિ.ઓફર : તા.9થી 11મેઈન બ્રાન્ચસોની બજાર, નેહરૂ ગેટ પાસે, મોરબીમો.નં.9978946000બ્રાન્ચ-2કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.7201946000