મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ હવે તૈયાર થઈ જાવ, કારણકે નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ્સ ફરીથી લાવી રહ્યું છે ભવ્ય ઇન્ડિયા જવેલરી શો. આ વખતે ખાસ 12 જાણીતા જવેલર્સ તેમનું એકથી એક અદભૂત કલેક્શન લઈને હાજર રહેશે - બ્રાઇડલથી લઈને ડેઇલી વેર સુધી અને પોલકીથી લઈને લેબગ્રોન ડાયમંડ સુધી, બધું જ એક જ સ્થળે!આ પ્રસંગે જોડાનાર ખ્યાતનામ જવેલર્સ:● AWAKEN Jewels – લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં ખાસ ઓળખ.● Bahuchar Jewels – મોડર્ન ટચ સાથે ટ્રેન્ડી જ્વેલરી કલેક્શન માટે જાણીતા.● C. Mansukhlal– હેરિટેજ અને પ્રીમિયમ ડિઝાઇન સાથેનું વિશિષ્ટ પ્રદર્શન.● Ehvara Jewels – રોયલ લુક અને ફાઇન ક્રાફ્ટસમેનશિપ માટે પ્રસિદ્ધ.● Gopinath Jewellers – આધુનિક તથા રૂટિન વેર ડિઝાઇન માટે લોકપ્રિય.● MK Jewels – બ્રાઇડલ અને પાર્ટી વેર કલેક્શનનું અનોખું સ્થાન.● NJL – House of Jewellery – Crafting Luxury with Legacy since 1972 – હેરિટેજ, ગોલ્ડ, ડાયમંડ અને પોલકી જ્વેલરી.● NPJ Jewellers – પ્રીમિયમ હીરા, પોલકી તથા બ્રાઇડલ જ્વેલરી માટે જાણીતા.● Parekh Ornaments LLP – ક્લાસિક ગોલ્ડ અને એથનિક ટચ માટે પ્રખ્યાત.● Ratnam Jewellers – ટ્રસ્ટ અને ક્વોલિટીનું નામ, ખાસ કરીને વેડિંગ કલેક્શન માટે.● Sejal Jewellers – નવતર ડિઝાઇન અને સ્ટાઇલિશ જ્વેલરી માટે યુવાનોની પસંદગી.● Zinzuwadia Jewellers – પરંપરા અને નયનરમ્ય કારીગરીનું શ્રેષ્ઠ મિશ્રણશું મળશે આ શોમાં?● વેડિંગ અને બ્રાઇડલ કલેક્શનદુલ્હન માટે ખાસ તૈયાર કરેલી હેવી સેટ્સ, નેકલેસ, ચોકર્સ, કાનના ટોપ્સ અને કાંગણો. પરંપરા અને આધુનિક ડિઝાઇનનું અદ્ભુત મિશ્રણ, જે લગ્ન પ્રસંગને યાદગાર બનાવે છે.● એન્ગેજમેન્ટ રિંગ્સડાયમંડ, પોલકી તથા સોલિટેર રિંગ્સનો વૈવિધ્યસભર કલેક્શન. દરેક કપલ માટે પરફેક્ટ રિંગ પસંદ કરવાની અનોખી તક.● બેબી શાવર જ્વેલરીનાજુક અને લાઇટવેઇટ ડિઝાઇન્સ, ખાસ પ્રસંગ માટે ખાસ ડિઝાઇન કરેલાં આભૂષણો. નવા પ્રારંભને ઉજવવા માટે એકદમ યોગ્ય.● રૂટિન વેર (ડેઇલી વેર)કમ્પેક્ટ, કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ ડિઝાઇન્સ – ઓફિસ, કેઝ્યુઅલ આઉટિંગ કે દૈનિક ઉપયોગ માટે એકદમ યોગ્ય. સિમ્પલ પણ એલીગન્ટ જ્વેલરી જે રોજિંદા જીવનમાં શોભા વધારે છે.● પોલકી, જડાઉ અને ટેમ્પલ જ્વેલરીપરંપરાગત કળાની અદભુત ઝલક. હસ્તકલાથી બનેલી જડાઉ કારીગરી, પોલકીના રાજાશાહી ડિઝાઇન અને ટેમ્પલ જ્વેલરીનું કલાત્મક સૌંદર્ય - કલેકશનમાં ખાસ આકર્ષણ રહેશે.● રિયલ ડાયમંડ અને એન્ટિક કલેક્શનરિયલ ડાયમંડ સાથેના અનોખા ડિઝાઇન્સ, જે પ્રસંગોને વધુ ગ્રાન્ડ બનાવે છે. એન્ટિક જ્વેલરીમાં હેરિટેજ અને ક્લાસિક ડિઝાઇન્સનો ખજાનો, જે પરંપરા અને લક્ઝરી બંને આપે છે.● હેવી તથા લાઇટવેઇટ વિકલ્પોમહિલાઓની તમામ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને - હેવી બ્રાઇડલ સેટ્સથી લઈને લાઇટવેઇટ કાનના ટોપ્સ અને ચેઇન સુધીના વિકલ્પો ઉપલબ્ધ હશે.આ અવસર ચૂકી ન જશો – કારણકે આવું ગ્રાન્ડ એક્ઝિબિશન મોરબીમાં વારંવાર નથી આવતું!તા.23 અને 24 ઓગસ્ટસમય: સવારે 11થી સાંજે 7:30 સ્થળ: સ્કાય મોલ, બીજો માળ, શનાળા રોડ, મોરબીએન્ટ્રી ફ્રી : વધુ માહિતી માટેમો.નં.9638711633