સાઇટ સીન એસી વ્હીકલમાં : 2/3 સ્ટાર હોટેલમાં રોકાણ : શુદ્ધ ગુજરાતી ભોજન : ટ્રેનની 3 ટાયર એસીની સલામત મુસાફરી : 2 મહિના પહેલા બુકીંગ કરાવવું જરૂરીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દિવાળી વેકેશન માટે ટ્રેન યાત્રાના સાઉથના સ્પેશિયલ લકઝરી પેકેજ લઈને આવ્યું છે. જેમાં સંપૂર્ણ સવલતો આપવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે આજે જ પેકેજ બુક કરાવો. -------------------------------------------● પેકેજ -1 : સાઉથ ઇન્ડિયા ઉપડવાની તારીખ : 21 ઓક્ટોબર દિવસ : 14 દિવસસ્થળ : રામેશ્વરમ, તિરૂપતિ, બેંગ્લોર, ઉટી, મૈસુર, મદુરાઈ, કોડાઈ કેનાલ, કન્યાકુમારી કિંમત : રૂ.35,000-------------------------------------------● પેકેજ - 2 : રોયલ કેરલઉપડવાની તારીખ : 5 જાન્યુઆરીદિવસ : 11 દિવસસ્થળ : ત્રિવેન્દ્રમ, કોચી, એલેપી, મુન્નાર, ઠેકડી, કોવાલમ, પૂવાર આઇલેન્ડકિંમત : રૂ.29500------------------------------------------નોંધ : ટ્રેન મારફત પ્રવાસ હોવાથી 2 મહિના પહેલા બુકીંગ કરાવવું જરૂરી છે, મર્યાદિત સીટ જ હોય આજે જ સંપર્ક કરો. રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમો.નં.9099899000મો.નં.7359034444