મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માસ્ક, સેનિટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ અને ઈકવિપમેન્ટ રિટેઇલ કે હોલસેલમાં મેળવવા માટે હવે ક્યાંય દૂર જવાની જરૂર નથી. મોરબીવાસીઓ તથા અહીંના વેપારીઓને હવે સ્નેહા એન્ટરપ્રાઇઝમાંથી આ તમામ પ્રોડક્ટ માર્કેટથી સારી કિંમતે મળશે તો એક વખત અચૂકપણે મુલાકાત લ્યો. મોરબીમાં જુના બસ સ્ટેન્ડ નજીક સાવસર પ્લોટ મેઈન રોડ ખાતે રાજધાની કોમ્પ્લેક્ષમાં ઓમ લેબોરેટરી ઉપર શોપ નં. 208 c/o બાલાજી સર્વિસમાં આવેલ સ્નેહા એન્ટરપ્રાઇઝમાં કોવિડ-19 અટકાવતી તમામ પ્રોડક્ટ હોલસેલ તથા રિટેઇલમાં મળે છે. અહીં N- 95 માસ્ક, 3 લેયર માસ્ક, કોટન માસ્ક, સેનિટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, ઓક્સીમિટર, ટેમ્પરેચર ગન સહિતના ઈકવિપમેન્ટ ઉપલબ્ધ છે. વર્તમાન પરિસ્થિતિમાં આ તમામ વસ્તુઓ દૈનિક જરૂરિયાતમાં આવી ગઈ છે. ત્યારે આ વસ્તુઓ ગુણવતાયુક્ત હોવી જરૂરી છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સ્નેહા એન્ટરપ્રાઇઝમાં આ તમામ પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે. અહીંથી વેપારીઓ હોલસેલમાં તથા ગ્રાહકો રિટેઇલના પ્રોડક્ટ ખૂબ સારી કિંમતે મેળવી શકશે. વધુ વિગત માટે હાર્દિકભાઈ મો.નં. 9913877788 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.