ગુણવત્તાની 100 ટકા ગેરેન્ટી : એલર્જી મુક્ત પ્રોડક્ટ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : માહી કેમિકલનો કપડાનો સાબુ, પાવડર, લિકવિડ હવે ઘરે બેઠા મેળવી શકાશે. કારણકે માહી કેમિકલ દ્વારા ફ્રી હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. તો વ્યાજબી કિંમતે મળતી આ પ્રોડક્ટ એક વખત અવશ્ય વાપરી જુઓ. મોરબીમાં માહી કેમિકલ કાર્યરત છે. જ્યાં કપડાનો પીળો સૂકો સાબુ, વાઇટ સાબુ, કાળો સાબુ, સેમી ડીટર્ઝન્ટ, કપડાંનું મશીન લિકવિડ, વાસણનું લિકવિડ, વોશિંગ મશીનનો પાવડર મળે છે. અહીં તમામ પ્રોડક્ટ ઉપર 100 ટકા ગેરેન્ટી આપવામાં આવે છે. જો પ્રોડક્ટ પસંદ ન આવે તો પૈસા પાછા આપવામાં આવે છે. ઉપરાંત અહીંથી મોરબીમાં ફ્રી હોમ ડિલિવરી સર્વિસ આપવામાં આવશે. વધુ વિગત માટે ચેતનભાઈ પટેલ મો.નં. 9825618309 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.