મોરબીવાસીઓને લેબ રિપોર્ટ માટે હવે દૂર સુધી લંબાવું નહિ પડે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને લેબ રિપોર્ટ માટે હવે દૂર સુધી જવાની જરૂર નહી રહે. કારણકે શહેરની ખ્યાતનામ મધુરમ મેટ્રોપોલીસ દ્વારા બે નવા કલેકશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. તો તેનો લાભ અવશ્યપણે લેવા જેવો છે. મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ સાવસર પ્લોટમાં કાર્યરત મધુરમ મેટ્રોપોલીસ દ્વારા શહેરીજનોની સરળતા માટે વધુ બે કલેકશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં એક કલેકશન સેન્ટર સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં કુળદેવી પાનની સામે સંતોષ સિલેક્શનની બાજુમાં શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ છે. તો બીજું કલેકશન સેન્ટર રવાપર રોડ ઉપર નીલકંઠ વિદ્યાલય સામે ડો.કે.જી.પટેલના દવાખાનાની નીચે આવેલ છે. બન્ને કલેકશન સેન્ટરો ઉપર 1500થી વધુ પ્રકારના લેબ રિપોર્ટ કરાવવા માટે સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે. આ સાથે મધુરમ મેટ્રોપોલીસ દ્વારા હોમ કલેકશન સેવા પણ ચાલુ છે. વધુ વિગત માટે મો.નં. 8758433433 અથવા ફોન નં. 02822 225889 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.