અગરબત્તીની પણ અઢળક વેરાયટી ઉપલબ્ધ : આજે જ રૂબરૂ મુલાકાત લ્યો મોરબીમાં શ્રી ભવાની અગરબત્તી વર્ક્સમાં કપૂર અને કપૂરદાની હોલસેલ અને રિટેઈલમાં ઉપલબ્ધ છે. આ સાથે અહીં અગરબત્તી સહિતની અનેકવિધ પ્રોડક્ટ પણ મળે છે. તો આજે જ અહીં રૂબરૂ પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર ક્રિષ્ના હોસ્પિટલ પાછળ મહેશ હોટેલ વાળી શેરીમાં આવેલ શ્રી ભવાની અગરબત્તી વર્ક્સ કપૂર અને કપુરદાનીના એકમાત્ર હોલસેલર છે. જ્યા હોલસેલભાવે કપૂર અને કપૂરદાનીની વિશાળ રેન્જ મળશે. સાથે રિટેઈલમાં પણ મળે છે. આ સાથે અહીં અગરબત્તીની પણ ખૂબ મોટી વેરાયટી ઉપલબ્ધ છે.સાથે અગરબત્તીને લગતા તમામ રો-મટીરીયલ્સ પણ મળે છે. ઉપરાંત કાચી મશીન અગરબત્તી, ઓઇલ, ડીએપી, કપૂર, ભીમસેની કપૂર સહિતની આઇટમો પણ મળે છે. તો આજે જ મુલાકાત લ્યો અને ખરીદી કરો. કરિયાણા, મેડિકલ સ્ટોર કે જનરલ સ્ટોર તેમજ જે પણ કોઈ વેપારી સેમ્પલ જોવા ઇચ્છુંક હોય તો તેઓએ પોતાનું વિઝિટિંગ કાર્ડ જ વોટ્સઅપ કરવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. 9825630065 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.