મોરબીના યુવાનનું અનોખું સ્ટાર્ટ અપ : રાજકોટ નજીક શરૂ કર્યું દેશી ગીર ગાયનું ફાર્મ : એક વખત ઘી જરૂર ટ્રાય કરો, શુદ્ધતાની ગેરેન્ટીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીવાસીઓઓ ઘરે બેઠા 100 ટકા શુદ્ધ દેશી ગીર ગાયનું ઘી માત્ર ફોન ઉપરથી મેળવી શકશે. ઘીની સાથે તેની શુદ્ધતા પુરવાર કરતો લેબ રિપોર્ટ પણ આપવામાં આવશે. તો એક વખત આ ઘી જરૂર ટ્રાય કરો. દેશી ગીર ગાયનું ઘી કેટલું ગુણકારી છે તે તો બધા લોકોને ખ્યાલ છે. પણ અત્યારના સમયમાં ગીર ગાયનું શુદ્ધ ઘી મેળવવું ક્યાંથી ? આ પ્રશ્નના લીધે તમામ લોકો પોતાના સ્વાસ્થય સાથે સમાધાન કરી લ્યે છે. પણ હવે આવું કરવાની જરૂર નથી. મોરબીના યુવાન એવા રાહુલભાઈ વિડજા જેઓએ બી.ટેક. મિકેનિકલ સુધીનો અભ્યાસ કર્યો છે. લોકોને ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ આપવાની નેમ સાથે તેઓએ રાજકોટ નજીક ઢોકળીયા- સુવાગ રોડ ઉપર નારાયણ ગૌ ફાર્મ શરૂ કર્યું છે. જ્યાં તેઓએ દેશી ગીર ગાયો રાખી છે. આ ગીર ગાયનું શુદ્ધ ઘી તેઓ અનેક મોરબીવાસીઓને પણ આપી રહ્યા છે. અહીંની ખાસિયત એ છે કે માત્ર એક ફોન ઉપર ઘરે બેઠા ઘી મળી જાય છે. ઉપરાંત ઘીની સાથે શુદ્ધતા પુરવાર કરતો લેબ રિપોર્ટ પણ આપવામાં આવે છે. છતાં તેની કિંમત અન્ય લોકો જે ઓર્ગેનિક ઘી વેચે છે તેનાથી ઘણી ઓછી છે. મોરબીના અનેક લોકો આ દેશી ગીર ગાયનું ઘી વાપરી રહ્યા છે, તમે પણ આજે જ ઓર્ડર કરો.નારાયણ ગૌ ફાર્મઓર્ડર માટેમો.નં.7069003080