ટાઈલ્સ લેવલીંગ એસેસરીઝ, વેલક્રો રોલ, ક્લેમ, ટાઇલ્સ એન્ડ ગ્લાસ લીફ્ટર વેક્યુમ, પીવીસી બીડીંગ પટ્ટી, ટાઈલ્સ સ્પેસર તથા વેજીસ-ક્લીપ, બ્લેક કાર્પેટ (ડિસ્પ્લે ક્લોથ) સહિતની આઇટમો મળશે : બેસ્ટ પ્રાઈઝ સાથે બેસ્ટ સર્વિસની ગેરેન્ટીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને સિરામિક ડિસ્પ્લે માટેની આઇટમો કે એસેસરીઝ ખરીદવાની છે ? તો અંજની એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો, અહીં બેસ્ટ પ્રોડક્ટ બેસ્ટ રેટમાં મળશે. સાથે જ બેસ્ટ સર્વિસ પણ આપવામાં આવશે. તો ડિસ્પ્લેને લગતી સેવા માટે વર્ષોથી કાર્યરત એવા અંજની એન્ટરપ્રાઈઝનો આજે જ સંપર્ક કરો.● વેલક્રો રોલ હેવી ગમ વાળા વેલ્ક્રો રોલ જેમા મળશે ફુલ ગેરેંટી -રેગ્યુલર વોલ ટાઈલ્સ, વિટ્રીફાઈડ ટાઈલ્સ, પાર્કિંગ ટાઈલ્સ તથા ફ્લોર ટાઈલ્સ ની સાથે સાથે મોટી સાઈઝ જેમકે 1200 x 1800 તથા 800 x 2400 સાઈઝ માટે પણ વેલ્ક્રો રોલ મળી જાશે ● L ક્લેમ (ટાઇલ્સ ડિસ્પ્લે ક્લિપ)● ટાઇલ્સ એન્ડ ગ્લાસ લીફ્ટર વેક્યુમ● પીવીસી બીડીંગ પટ્ટી (રાઉન્ડ જે પ્રોફાઈલ પટ્ટી)● ટાઈલ્સ સ્પેસર તથા વેજીસ-ક્લીપ (ટાઈલ્સ લેવલર)● બ્લેક કાર્પેટ (ડિસ્પ્લે ક્લોથ)અંજની એન્ટરપ્રાઈઝ106, સીતારામ કોમ્પ્લેક્ષ,પ્રજાપતી નાસ્તા હાઉસની બાજુમાંલાલપર, મોરબી-2મો.7990372604