તમામ પ્રકારના ફાયરના બાટલા મળશે તેમજ જુના રિફીલિંગ કરી અપાશે : એલાર્મ સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ, હાઈડ્રન્ટ સિસ્ટમ, સ્મોક સિસ્ટમ ઇન્સ્ટોલ કરી અપાશે : ઇન્ડસ્ટ્રીઝ, એપાર્ટમેન્ટ, હોટેલ, હોસ્પિટલ, ગેસ્ટ હાઉસ, પાર્ટી પ્લોટ, સ્કૂલમાં ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા આજે જ સંપર્ક કરોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે ફાયર સેફટીને લગતી તમામ પ્રકારની સેવાઓ એક જ વિશ્વાસનીય સ્થળ લક્ષ્મી ફાયર સેફટીમાંથી મળી જશે. તેમાં પણ અહીં ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા ઉપર 6 મહિનાની સર્વિસ એકદમ ફ્રી આપવામાં આવશે. અહીંથી ફાયર બાટલામાં ABCના 1, 2, 4, 6 અને 9 કિલો તથા Co2માં 2 અને 4.5 કિલો સહિતના મળે છે. આ ઉપરાંત તમામ પ્રકારના ફાયરના બાટલાનું રિફીલિંગ પણ કરી આપવામાં આવે છે. અહીંથી ફાયર એલાર્મ સિસ્ટમ, ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ, ફાયર સ્મોક સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીઝ, એપાર્ટમેન્ટ, હોટેલ, હોસ્પિટલ, ગેસ્ટ હાઉસ, પાર્ટી પ્લોટ, સ્કૂલમાં સરકારના નિયમ મુજબ તમામ પ્રકારના ફાયર સેફટીના કામ કરી આપવામાં આવે છે. તો ફાયર સેફટીનું ક્વોટેશન મેળવવા આજે જ સંપર્ક કરો...લક્ષ્મી ફાયર સેફટીગુરૂકૃપા કોમ્પ્લેક્ષ, જેલ રોડ, પોલીસ સ્ટેશન પાસે, મોરબીચિરાગભાઈ ભાવસારમો.9016274754