ચારધામ હેલિકોપ્ટર યાત્રા, સિંગાપોર-મલેશિયા વિથ ક્રુઝ, વીએતનામ, યુરોપ, થાઇલેન્ડ, દુબઇ કે બાલીના પેકેજ બુક કરાવનાર તમામ ગ્રાહકોનો થશે ડ્રો : વિજેતા ગ્રાહકોને મળશે ગોવાનું 4 રાત્રી/5 દિવસનું કપલ એર પેકેજ એકદમ ફ્રીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે ઈન્ટરનેશનલ ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છો ? તો હિમાલય હોલીડે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ખાસ ઓફર લઈને આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે કોઈ પણ પેકેજ બુક કરવા ઉપર ગોવાનું ફ્રી પેકેજ મળવાનું છે. તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકતા નહિ.ઉપલબ્ધ પેકેજ : ● ચારધામ યાત્રા બાય હેલિકોપ્ટર (5 રાત્રી/6 દિવસ) (Ex. દહેરાદુન)● સિંગાપોર- મલેશિયા વિથ ક્રુઝ (8 રાત્રી) (Ex. અમદાવાદ)● વીએતનામ (8 રાત્રી) (Ex. અમદાવાદ)● યુરોપ (12 રાત્રી)(Ex. અમદાવાદ)● થાઈલેન્ડ ફેમેલી ટુર (Ex. અમદાવાદ)● દુબઇ (6 રાત્રી/ 7 દિવસ) (Ex. અમદાવાદ)● બાલી (6 રાત્રી) (Ex. અમદાવાદ)આમાંથી કોઈ પણ પેકેજ તા.15 ફેબ્રુઆરીએ એટલે કે મહાશિવરાત્રીના દિવસે બુક કરાવવા ઉપર ગોવાનું પેકેજ ફ્રી મળી શકે છેપેકેજ બુક કરાવનાર દરેક ગ્રાહકનો ડ્રો કરવામાં આવશે, જેમાંથી કોઈ એક ગ્રાહકને મળશે આ પેકેજ● ગોવા (4 રાત્રી/5 દિવસ)કપલ પેકેજ, બાય એર(એપ્રિલ, મે, જૂન)(Ex. અમદાવાદ)તમામ પેકેજ અને ઓફર શરતોને આધીન રહેશેહિમાલય હોલીડેશોપ નં.77, ત્રીજો માળ, કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.9725331098 મો.નં.9374031098મો.નં.9726431098