BSVI મોડેલ્સના ભાવ વધે તે પહેલા ખરીદી કરો અને મેળવો વધુ લાભ : ઓફર માત્ર 31 જાન્યુઆરી સુધી જ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : ટુ વહીલરમાં હંમેશા લોકોની પહેલી પસંદ રહેલુ હીરો બાઇક લેવાનું વિચારી રહ્યા હોય અત્યારે શ્રેષ્ઠ તક છે. કારણકે મોરબીના જય ગણેશ ઓટોમાં હીરોના બાઇક ઉપર વર્ષ 2020ની ખાસ ઓફર ચાલી રહી છે. જેમાં ગ્રાહકોને રૂ. 2020નો કેશ બેનિફિટ મળવાનો છે. મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ જય ગણેશ ઓટો કેર પ્રા.લી હીરોનો ઓફિશિયલ શો રૂમ છે. હીરો આજે દેશભરનું સૌથી લોકપ્રિય ટુ વહીલર બન્યું છે. તો નવા વર્ષે સર્વે માટે હીરો દ્વારા એક ખાસ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં સ્પ્લેન્ડર પ્લસ અને HF ડિલક્ષ ઉપર 2020નો કેશ બેનીફિટ આપવામાં આવી રહ્યો છે. જો કે આ ઓફર માત્ર 31 જાન્યુઆરી સુધી જ મર્યાદિત રાખવામાં આવી છે. વધુમાં હીરોએ સૌ પ્રથમ BSVI મોડેલ્સ માર્કેટમાં મૂકી દીધા છે. ટુક સમયમાં આ મોડલ્સ ઉપર અપેક્ષિત રૂ. 8 હજારનો વધારો આવનાર છે. તો તે પહેલાં આ ઓફરનો લાભ લેવા જેવો છે. વધુ વિગત માટે જય ગણેશ હીરો, શનાળા બાયપાસ પાસે, મોરબી મો.નં. 7574826926 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.