મોરબી : મોરબીમાં વાવાઝોડાની અસરના પગલે અનેક જગ્યાએ વીજપોલ પડી ગયા છે અને વીજળીના તાર લટકી રહ્યા છે. ત્યારે મોરબી શહેરમાં નજરબાગ રેલ્વે સ્ટેશનની બાજુમાં કોઈ કારણસર ખૂંટિયા (બળદ)ને વીજળીનો શોટ લાગ્યો હતો. આથી, તેનું મૃત્યુથયું હોવાનું જાણવા મળ્યું છે.