માળીયા (મી.) : સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મી.) માં આ વર્ષે શરૂ થતાં નવા સત્રમાં એડમીશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે એડમીશનની પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ થનાર હોવાથી નીચે આપેલ google લિંકમાં માહિતી આપવા ITI જણાવ્યું છે. જેથી, એડમીશન શરૂ થતાં વિદ્યાર્થીઓને SMS થી જાણ કરી શકાય. એડમીશન માટેની લાયકાત ફીટર ધોરણ - 10 પાસ વાયરમેન ધોરણ - 8 પાસ કોપા ધોરણ - 10 પાસ સુઇંગ ટેક્નોલોજી(સીવણ) - ધોરણ 8 પાસ એડમીશનની માહિતી આ લિંક પર ભરવાની રહેશે. https://docs.google.com/forms/d/e/1FAIpQLSdMU2gP1GmX-4p3MveGU82hO33s0U7qFGCGVJHpTrjv_imXLA/viewform