મોરબી : ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર તેમજ આત્મજ ગર્ભસંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજિત ગર્ભ સંસ્કાર સેમિનાર તારીખ 28-9-2024 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે સંસ્કાર સેમિનાર હોલ, સંસ્કાર ઈમેજીન સેન્ટર, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, સ્વામિનારાયણ સંસ્કાર ધામની પાછળ, સરદાર નગર મોરબી ખાતે યોજાશે.આ સેમિનારમાં ગર્ભ સંસ્કાર અને ઈન્ફર્ટીલિટી એક્સપર્ટ ડો. કરિશ્મા નારવાણી દ્વારા ગર્ભ સંસ્કાર અંગેનું મલ્ટી મીડિયા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે. આ ફ્રી સેમિનારનું લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે ડો. નૂપુર મણિયાર મો. નં. 87805 46452 અને શ્રીમતી રાજવી ગાંધી મો. નં. 63551 79656 પર સંપર્ક કરવાનો રહેશે.