મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ મોમ્સ હોટલવાળા રોડ પરથી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે સાંજના સમયે આરોપી મયુર કાંતિભાઈ વાઘેલા ઉ.21 રહે. મુરલીધર હોટલ પાછળ, શક્ત શનાળા વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1107 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.