મોરબીમાં સૌથી વિશાળ ડીસ્પ્લે ધરાવતા શો રૂમમાં ઇલેક્ટ્રિકલ્સ આઇટમો ઉપર ભવ્ય ડિસ્કાઉટ, ક્રેડિટ કાર્ડ ઉપર વધારાનું 20 ટકા સુધી ડિસ્કાઉટ : સેમ ડે ફ્રી ડિલિવરી સર્વિસ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ઇલેક્ટ્રિકલ્સ આઇટમો ખરીદવાની સુવર્ણ તક આવી છે. કારણકે સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ઓફર્સનો વરસાદ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકોને ફાયદા હી ફાયદા ડિલ મળી રહી હોય તો આજે જ પધારો. મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે પ્રભુકૃપામાં 4 માળનો ભવ્ય સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલ કાર્યરત છે. અહીં LG, પેનાસોનિક, સોની, લોયડ, IFB, સેમસંગ, મિત્સુબીસી, ઓજનરલ, BPL, કેલ્વીનેટર, હિટાચી, નટરાજ, માઈક્રોફાઇન, ફિલિપ્સ, હેવલ્સ, વોલ્ટાસ સહિતની કંપનીની એલઇડી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, ઓવન, હોમ થિયેટર, સહિતની તમામ આઇટમો મળે છે.હાલ અહીં ગણેશ ચતુર્થી નિમિત્તે ઇલેક્ટ્રિકલ્સ આઇટમો ઉપર ભવ્ય ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે ક્રેડિટ કાર્ડ પર 20 ટકા સુધી ડિસ્કાઉટ અલગથી આપવામાં આવી રહ્યું છે. અહીં ઓનલાઇન અને મોલ કરતા પણ પ્રોડક્ટ સસ્તા ભાવે મળે છે. વધુમાં અહીંથી તુરંત સેમ ડે ડિલિવરી આપવામાં આવે છે. તેમા પણ મોરબીમાં ફ્રી ડિલિવરી સર્વિસ પુરી પાડવામાં આવે છે. આ શો રૂમ મોરબીનો સૌથી વિશાળ ડીસ્પ્લે ધરાવતો સ્ટાન્ડર્ડ બ્રાન્ડનો શો રૂમ છે. તો અહીં પધારી ઓફર્સનો લાભ લ્યો. તેમ યાદીમાં જણાવાયું છે.અમારી બીજી બ્રાન્ચ અંબિકા ઇલેક્ટ્રિક સ્ટોરસિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલપ્રભુકૃપા, સમર્પણ હોસ્પિટલ પાસે,મહેન્દ્રનગર રોડ, સામાકાંઠે, મોરબી